સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્રકરોની પરિચય બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-10 17:22:35
  • Views : 394
  • Modified Date : 2022-09-10 17:30:00

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ઓ આવનરા નજીક ના સમયમાં યોજાનાર છે ત્યારે તેની તડામાર તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.આજે સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્રકરોની પરિચય બેઠક યોજાઇ હતી.આ બેઠક માં જિલ્લા ભાજપના વિજયભાઈ પંડ્યા.જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલ   મહામંત્રી જયેશભાઈ કવિ વિધાનસભા પ્રભારી ભરતભાઈ ગોંડલીયા  પ્રવાસી સંયોજક તખ્તસિંહજી   મોરચાના હોદેદારો વોર્ડના હોદ્દેદારો આ બેઠક માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમા  સાબરકાંઠા જિલ્લા વિધાનસભા બેઠકના સંયોજક તરીકે  જાનકી બેન  રાવલ  જિલ્લા મહિલા મોરચા મહા મંત્રી કાજલબેન દોશી વગેરે હાજર રહેલ

Download Our B K News Today App



Related News