કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા

  • Published By :
  • Published Date : 2022-09-10 18:04:28
  • Views : 311
  • Modified Date : 2022-09-10 18:04:28

શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કર્યા બાદ સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કર્યા બાદ સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે.લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ની તાજપોશી સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી. કિંગ ચાર્લ્સ-3ની તાજપોશી બાદ સમારોહમાં હાજર નવા લોકોએ પોતાના નવા સમ્રાટને અભિવાદન કર્યું. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમનું ટેલિવિઝન પર સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બ્રિટેનના નવા સમ્રાટ કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનની મહારાણી રહેલા એલિજાબેથ-2ના મોટા પુત્ર છે. તમને જણાવી દઈએ કે મહારાણી એલિજાબેથનું હાલમાં નિધન થયું હતું.મહારાણી એલિઝાબેથનું નિધન બાદ પ્રિન્સ ઓફ વેલ્સ રહેલા ચાર્લ્સને આગામી કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. હવે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News