Realmeના આ સ્માર્ટફોન્સ પર સેલની મજા

  • Published By :
  • Published Date : 2022-09-10 15:59:55
  • Views : 240
  • Modified Date : 2022-09-10 15:59:55

    તહેવારોની મોસમ આવતા જ સેલની શરૂઆત થઈ જાય છે જેની ખરીદી કરવા પર ગ્રાહકોને તગડો ડિસ્કાઉન્ટ મળી શકે. આ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહક પોતાની પસંદગીની પ્રોડક્ટ ઓછી કિંમતમાં ખરીદી શકશે. જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ પર સેલ દરમ્યાન સ્માર્ટફોન પર પણ તગડો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે અને તેમાં Realme પણ સામેલ છે. જો તમે પણ એક Realme Smartphone ખરીદવા માંગતા હો તો ખરીદી શકો છો. Realme GT 2 Android 12 આધારિત Realme ui 3.0 પર ચાલે છે. તેમાં 6.62 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોન ઓક્ટોકોર સ્નેપડ્રેગન 888 ચીપથી લેસ છે.જેને 12GB સુધીની LPDDR5 રેમ સાથે જોડવામાં આવ્યું છે. તેની કિંમત આમ તો 32,499 રૂપિયા છે પરંતુ Flipkart Saleમાં ગ્રાહક તેને ડિસ્કાઉન્ટ સાથે 26,999 રૂપિયામાં ખરીદી શકશે.

Realme 9 Pro 5G

     Realme 9 pro5G સ્માર્ટફોનમાં 6.4 ઇંચની FHD+AMOLED ડિસ્પ્લે ઓફર આપવામાં આવી છે જે 90HZ નો રિફ્રેશ રેટ ઓફર કરે છે. આ ડિસ્પ્લેમાં યુઝર્સને Corning Gorilla Glass 5 પ્રોટેક્શન મળે છે. વાત કરીએ કેમેરાની તો રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં મેન લેન્સ 50MP અને 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ તથા 2MPનો મેક્રો લેન્સ મળે છે. 16MPનો સેલ્ફી કેમેરો છે.આ મોબાઈલની કિંમત આમ તો 16,999છે પરંતુ ડિસ્કાઉન્ટ સાથે તમે14,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Realme 9

      Realme 9માં 1000 નિટ્સ બ્રાઇટનેસવાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 90HZ છે. તેમાં ગ્રાહકોને 108MPનો પ્રાયમર રિયર કેમેરો અને 5000MAH બેટરી સાથે Qualcomm Snapdragon 680 પ્રોસેસર મળે છે. Realme 9ની હાલની કિંમત 14,499રૂપિયા છે. સેલમાં તમે તેને 12,999 રૂપિયામાં ખરીદી શકો છો.


 

Download Our B K News Today App



Related News