સામઢી ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 10:18:05
  • Views : 522
  • Modified Date : 2019-04-06 10:18:05

સામઢી ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
સામઢીમાં તા. ૫-૪-૨૦૧૯ના રોજ ધો.૮ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સામઢીના રમેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને તિથિભોજન આપવામાં આવ્યું હતુ. આમ આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને જનરલ નોલેજની પુÂસ્તકા ભેટમાં આપવામાં આવી હતી. આમ બી.બી.પટેલ અને એમ.એસ.પટેલ તરફથી વિદ્યાર્થીઓને પેનની ભેટ આપવામાં આવી હતી. આમ અંતમાં સામઢી ગામના સરંપચ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News