નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 06:47:47
  • Views : 488
  • Modified Date : 2019-04-06 06:47:47

બ.કા. પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલની સૂચના તથા માર્ગદર્શનના આધારે એમ.કે.ઝાલા (પો.સબ.ઈન્સ), અયુબખાન (એ.એસ.આઈ), મહેન્દ્રસિંહ (હેડ કોન્સ્ટે), શૈલેષકુમાર, રમેશભાઈ પો.કોન્સ.), રાજેશભાઈ સહિતના પોલીસ સ્ટાફના માણસો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મનાલી પ્રિની ખાતે ડિસ્ટ્રક્ટ કોર્ટના સ્પે. કોર્ટના રૂપે એટ્રોકેસ નં ૩૦/ર૦૧૬ વડગામ પો.સ્ટે ૦૮/ર૦૧૬ ના કામે વોરંટની બજવણી માટે જતા હકીકતના આધારે દેવસીંગ જીદુસીંગ (જાતે ઠાકુર, રહે. મનાલી પ્રિની, જિ. કુલ્લુ, હિમાચલ પ્રદેશ) ને મનાલી પ્રિની ખાતે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી ડિસ્ટ્રીક્ટ કોર્ટ પાલનપુર ખાતે કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News