#લાખણીના કૂંડા ગામે થયેલ હત્યાકાંડનો મામલો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 20:48:47
  • Views : 2999
  • Modified Date : 2019-06-25 21:09:39

બનાસકાંઠા...

લાખણીના કૂંડા ગામે થયેલ હત્યાકાંડનો મામલો...

હત્યાકાંડ મામલે SP પ્રદીપ સેજુળે કરી પ્રેસ કોન્ફ્રરન્સ...

પોલીસની SIT ટીમની તપાસમાં પિતાએ જ કરી પરિવારના લોકોની હત્યાઓ.

ફોરેન્સિક અને સંયોજિક પુરાવાના આધારે પોલીસનું નિવેદન..

પિતા કરશન પટેલ માનસિક તાણમાં હોવાના કારણે ભર્યું ઘાતક પગલું..

વ્યાજખોરો નો ત્રાસ પણ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે..

પોલીસે બે વ્યાજખોર વ્યક્તિઓની 306 કલમ હેઠળ કરી અટકાયત..

ભીત ઉપર લખેલા અન્ય નામોના 7 વ્યક્તિઓની પોલીસે સઘન પૂછપરછ કરી શરૂ..

પોલીસ હત્યા અને તેની દુષપ્રેરણા મામલે અલગ અલગ રીતે કરી રહી છે તપાસ..

Download Our B K News Today App



Related News