ટીમ ઇન્ડિયામાં વધુ એક ઝટકો, રોહિત.... અને કોહલી બંને ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 16:40:08
  • Views : 478
  • Modified Date : 2019-07-10 16:40:08

આજની મેચ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સિંગલ ડિજિટમાં આઉટ થયું હોય તેવું છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં માં બન્યું હતું.ભારતની શરૂઆત એકદમ ખરાબ, પહેલા રોહિત શર્મા, પછી વિરાટ કોહલી અને પછી કેએલ રાહુલ પેવેલિયન ભેગા થઇ ગયા છે. રાહુલને 1 રને (7) મેટ હેનરીએ ટૉલ લાથમના હાથમાં ઝીલાવી દીધો  ટ્રેન્ટ બૉલ્ટના બૉલ પર વિરાટ કોહલી એલબીડબલ્યૂ આઉટ. કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ, ભારતની શરૂઆત એકદમ ખરાબ હેનરીએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો આપ્યો. તેને રોહિત શર્માને 1 રનના અંગત સ્કૉરે વિકેટકીપરના હાથમાં ઝીલાવી દીધો.240 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ એક ઓવર બાદ 2 બનાવી લીધા છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર છે વર્લ્ડકપ 2019ની પહેલી સેમિ ફાઇનલમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 239 રન બનાવ્યા છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો છે 48.5 ઓવરમાં ભુવનેશ્વર કુમારે મેટ હેનરીને 1 રને વિરાટ કોહલીના હાથમાં ઝીલાવી દીધો. ન્યૂઝીલેન્ડ સ્કૉર 49 ઓવરમાં 8 વિકેટના નુકશાને 232 રન ટેલર બાદ લાથમ આઉટ, ભુવનેશ્વર કુમારની બૉલિંગમાં પહેલા બૉલ પર રવિન્દ્ર જાડેજાએ લાથમ 10 (11) ને કેચ આઉટ કર્યોગઇકાલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી. આઇસીસીએ આજે રિઝર્વ ડે રાખ્યો છે. આજે વરસાદના કારણે 46.1 ઓવરે અધુરુ રહેલી મેચ શરૂ કરવામાં આવી છે.ગઇકાલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી. આઇસીસીએ આજે રિઝર્વ ડે રાખ્યો છે. આજે વરસાદના કારણે 46.1 ઓવરે અધુરુ રહેલી મેચ શરૂ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News