આજની IND vs NZ મૅચને લઈને આવ્યા ગુડ ન્યૂઝ,
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-10 16:59:34
- Views : 750
- Modified Date : 2019-07-10 16:59:34
ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે. માન્ચેસ્ટરમાં હવામાન અનુકૂળ બન્યું છે. હવામાન સાફ બનવા સાથે સૂરજ દેખાઇ રહ્યો છે. જેથી આજે (10 જુલાઇ) ફરી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રોકાયેલ સેમીફાઇનલ મેચ યોજાશે. આપને જણાવીએ કે, માન્ચેસ્ટરમાં મંગળવારે (9 જુલાઇ) વરસાદને કારણે સેમીફાઇનલ મેચ રોકવી પડી હતી. વરસાદને કારણે મેચ પૂર્ણ થઇ શકી નહોતી. મંગળવારે જ્યાં મેચ પૂર્ણ થઇ હતી ત્યાંથી આજે બુધવારે ફરી મેચ શરૂ થશે. આપને જણાવીએ કે, મંગળવારે (9 જુલાઇ) એ ભારત અને ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા, 46.1 ઓવરને અંતે 5 વિકેટના નુકશાને 211 રન બનાવ્યા હતા. મેચની 46.1 ઓવરમાં વરસાદના વિઘ્નને પગલે મેચ રોકવી પડી હતી. ત્યારે આજે ફરી મેચ શરૂ થશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, માન્ચેસ્ટરમાં આજે હવામાન સાફ છે. અને થોડા વાદળો બની રહેશે. આજે (10 જુલાઇ) એ મેચ ફરી ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. જોકે, આ સાથે ઘણી સંભાવનાઓ પણ રહેલી છે આવો અહીં સમજીએ.આજે વાતાવરણ સારું રહ્યું તો...આજે વાતાવરણ સારું રહેશે તો ન્યૂઝીલેન્ડ મંગળવારના સ્કોરથી આગળ રમશે. આ રીતે મેચ ૫૦-૫૦ ઓવરની થશે અને ભારત માટે સારી સ્થિતિ રહેશે. કારણ કે મેચમાં ટીમ ઇન્ડિયાની મજબુત પકડ છે.આજે વરસાદ પડશે તો ઓવર ઘટશેજો આજે પણ વરસાદ વિઘ્ન બનશે અને વધારે વરસાદ પડશે તો ભારત સામે ડકવર્થ લુઇસ નિયમ મુજબ સંશોધિત ટાર્ગેટ હશે. ICC ના નિયમ અનુસાર આ મેચમાં પરિણામ ફક્ત ત્યારે મળશે જયારે બેટિંગ ટીમ (આ કેસમાં ભારત) ઓછામાં ઓછો ૨૦ ઓવર રમે.જો વધુ વરસાદ હશે તો ભારત સામે આ ટાર્ગેટ રહેશેજો આજે ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ શરુ થતી નથી ( વધારે સમય વરસાદ રહ્યો તો) ભારતને ઓછામાં ઓછી ૨૦ ઓવર સુધી રમવું પડશે. ડકવર્થ લુઇસ નિયમ અનુસાર ભારત સામે આ ટાર્ગેટ હોઈ શકે છે. ૨૦ ઓવરમાં ભારતને ૧૪૮ રન સંશોધિત ટાર્ગેટ મળશે. જો ભારતીય ઇનિંગ્સ ૨૫ ઓવર સુધી રમી શકે તો ૧૭૨ રનનો સ્કોર કરવો પડશે. આવી જ રીતે ૩૦ ઓવરમાં ૧૯૨ રનનો ટાર્ગેટ. જો ટીમ ઇન્ડિયા ૩૫ ઓવર સુધી બેટિંગ કરશે તો જીત માટે ૨૦૯ રન ફટકારવા પડશે. ૪૦ ઓવરમા જીત માટે ૨૨૩ અને ૪૬ ઓવરમાં ૨૩૭ રન ફટકારવા પડશે.વરસાદને કારણે આજની મેચ નહિ રમાય તો ભારત હશે ફાઈનલમાં આજની મેચનું પરિણામ ત્યારે જ મળશે જ્યારે ભારત ઓછામાં ઓછી ૨૦ ઓવર રમે. જો વધારે વરસાદ પડશે અને મેચ નહિ રમાય તો અહિયાં લીગ સ્ટેજમાં બંને ટીમના પરફોર્મન્સ દ્વારા નક્કી કરવામાં આવશે. આવી પરિસ્થિતીમાં ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરશે કેમ કે લીગ સ્ટેજમાં ભારતના ૧૫ પોઈન્ટ છે અને ન્યુઝીલેન્ડના ૧૧ પોઈન્ટ છે. જ્યારે આ અગાઉ વર્લ્ડકપમાં આ બંને ટીમ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રોકાઈ ગયો હતો અને બને ટીમને ૧-૧ પોઈન્ટ મળ્યો હતો.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વિશ્વ કપ 2019ની સેમીપાઇનલમાં વરસાદના વિઘ્ન બાદ મેચ પૂર્ણ થઇ શકી નહોતી. ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ શેન જર્ગેનસેને કહ્યું છે કે, તેમના બોલર ભારતીય બેટિંગના મીડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દેશે. ન્યૂઝીલેન્ડના બોલર કોચનું આ નિવેદન બાદમાં વાઇરલ થઇ ગયું છે. બુધવારે 23 બોલ બાદ ભારતીય બેટ્સમેન બેટિંગ શરૂ કરશે. એવામાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના બોલર ઝટકો આપવાના કોશિશ કરશે. જેથી મીડલ ઓર્ડર પર પ્રેશર બનાવી શકાય.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 16
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 123
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 113
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 89
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 71
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 66
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 43
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 73
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 61
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 54
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 74
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 52
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 55
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 68
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 185
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 171
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 167
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 152
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 68
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 76
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 74
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 58
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 56
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 60
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 68
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 64
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 59
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 63
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 62
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 68
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 79
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 50
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 63
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 109
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 58
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 94
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 55
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 62
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 64
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 59
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 54
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 63
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 226
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 315
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 62
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 76
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 59
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 59



