પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 15:31:46
  • Views : 722
  • Modified Date : 2019-07-10 15:31:46

 ક્રિકેટ વર્લ્ડકપ ટીમમાં પોતાનુ સિલેક્શન અને બાદમાં ઇજાગ્રસ્તોની જગ્યાએ ટીમમા સામેલ ના કરવામાં આવતા રાયડુ નારાજ થયો, ને બાદમાં ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. રાયડુના સન્યાસ પાછળ અનેક પ્રકારના તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. હવે આ મામલે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોનીને આડેહાથે લીધો છે, તેમના મતે ધોનીના કારણે થયુ છે.પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ટ્વીટમાં લખ્યુ કે, રાયડુ મારા દીકરા તે સન્યાસનો નિર્ણય ઉતાવળમાં લીધો. સન્યાસથી પાછો આવી જા અને તેમને તારી કાબેલિયત બતાવ. એમએસ ધોની જેવા લોકો હંમેશા ક્રિકેટમાં નથી રહેતા. તેના જેવી ગંદકી હંમેશા નથી રહેતી.


Download Our B K News Today App



Related News