U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2026-02-07 13:35:04
- Views : 27
- Modified Date : 2026-02-07 13:35:04
U-19 વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ટીમ માટે BCCIએ તિજોરી ખોલી દીધી છે. BCCIએ પોતાનો દિલદાર અંદાજ દેખાડતા U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે અને ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ટીમને BCCIએ 7.5 કરોડની પ્રાઈઝ મની આપવાનું એલાન કરી દીધું છે. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંના એક BCCI એ પોતાના ઉભરતા ખેલાડીઓની મહેનતને નવાઝવા માટે આ ઈનામની ઘોષણા કરી છે.
પોતાના સમયના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સમગ્ર ક્રિકેટ જગતે ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. 2008માં ભારતને અંડર-19 ટાઈટલ અપાવનાર કોહલીએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય સ્પિનર આર અશ્વિને પણ આ જીતને યાદગાર ગણાવી હતી. ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખાસ કરીને સૂર્યવંશીની પ્રશંસા કરતા લખ્યું હતું કે, 'વૈભવનું શાનદાર પ્રદર્શન. શું ખાસ વિચારસરણી સાથે ઉતરો છો. ફાઇનલમાં ક્લાસ ઈનિંગ.
આ ઐતિહાસિક જીત પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.
Related News
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 36
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 38
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 48
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 27
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 27
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 31
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 29
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 19
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 40
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 27
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 27
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 42
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 26
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 27
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 28
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 159
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 147
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 136
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 126
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 42
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 52
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 44
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 36
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 31
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 32
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 35
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 40
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 38
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 34
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 31
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 46
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 47
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 31
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 34
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 82
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 37
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 67
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 32
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 38
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 38
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 38
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 32
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 35
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 200
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 283
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 41
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 53
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 34
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 39
કુલદીપ યાદવનો તરખાટ, ઓપનિંગ જોડીનો કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:30 pm
- 41



