IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ સ્કોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-13 17:28:58
  • Views : 77
  • Modified Date : 2025-04-13 17:28:58

આઈપીએલ 2025ની મેચ આજે રાજસ્થાન રોયલ્સ (RR)અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)આરસીબી વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બેંગલુરૂની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરૂની ટીમ આજે રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે લીલા રંગની ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતરી છે. આ પહેલા પણ આ ટીમે દરેક સીઝનમાં ઓછામાં ઓછી એક મેચમાં લીલા રંગની ટીશર્ટ પહેરીને રમી છે.


Download Our B K News Today App



Related News