કુલદીપ યાદવનો તરખાટ, ઓપનિંગ જોડીનો કર્યો ખાતમો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:30:26
  • Views : 77
  • Modified Date : 2025-03-09 16:30:26

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરનો મોટો છબરડો સામે આવ્યો હતો.



દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓનો મોટો છબરડો વાળ્યો હતો. શમી અને અય્યર બન્નેએ ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર રચિન રવિન્દ્રનો કેચ પાડ્યો હતો જોકે થોડી વારમાં કુલદીય યાદવે રચિન રવિન્દ્રને કન્ટ્રોલમાં કરી લીધો હતો અને તેણે રચિનને બોલ્ડ કરાવી દીધો હતો રચિન બોલ્ડ થયો ત્યારે તેના 37 રન હતા, આમ કુલદીય યાદવે ન્યુઝીલેન્ડની મોટી વિકેટ લઈને ભારતને રાહત આપી હતી.


વડોદરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે કરી ધરપકડવડોદરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે કરી ધરપકડ


કુલદીપ યાદવે લીધી બે વિકેટ


રચિન રવિન્દ્રને આઉટ કર્યાં બાદ કુલદીપ યાદવે બીજો શિકાર કર્યો હતો અને તેણે બીજા મોટા ઓપનર વિલિયમસનની વિકેટ લીધી હતી.


શરુઆતમાં જ ભારતને રાહત


કુલદીપ યાદવને કારણે ન્યુઝીલેન્ડની ઓપનિંગ જોડી આઉટ થતાં ભારતને ઘણી રાહત મળી હતી. આમ ફાઈનલમાં કુલદીપ યાદવે મોટું કારનામું કરી દેખાડ્યું હતું.

Download Our B K News Today App



Related News