ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:35:55
  • Views : 42
  • Modified Date : 2025-04-26 14:35:55

પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવી દીધુ હતું. CSKની પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર સીઝનની આ ચોથી હાર છે, જેનાથી એક નવો રેકોર્ડ બની ગયો છે. આ મેચ જોવા માટે બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન પણ સ્ટેડિયમમાં હાજર હતી. ચેન્નઈ આ મેચ હારી જતા જ શ્રુતિ હસન રડી પડી. હવે અભિનેત્રીનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News