ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-03-27 16:23:31
- Views : 22
- Modified Date : 2025-03-27 16:23:31
ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ આરોગ્યકર્મીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે બંનેના આંદોલનને 11મો દિવસ છે. વિધાનસભા સત્રમાં કલાકારો માટે લાલ જાજમ પાથરી માન-સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોનાકાળમાં કોરોના વૉરિયર્સનું બિરુદ આપી સન્માન કર્યા બાદ સરકાર આરોગ્યકર્મીઓની હવે પડતર માંગો સ્વીકારવા માટે તૈયાર નથી.
સરકારે કડક વલણ અપનાવતાં 2000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. આ ઉપરાંત હજારો કર્મચારીઓને શો-કૉઝ નોટીસ ફટકારવામાં આવી છે, તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી આંદોલન ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આરોગ્યકર્મી માંગણી માટે મક્કમ છે. આગેવાનો પાણીમાં ન બેસે તો આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. આંદોલન વધુ ઉગ્ર બનશે, એક હજાર સામે ખાતાકીય તપાસ
અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકેલાયા નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અંડિગો જમાવ્યો છે.
દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Related News
આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:12 pm
- 43
ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:24 pm
- 39
છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે...
- by Yogesh
- December 5, 2025, 2:40 pm
- 39
આઈપીએલ ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સ...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:30 pm
- 29
ગુજરાતના પરિવહન વિભાગની ઉદાસીનતા: રૂ.1,091 કરોડ ગેરરીતિ 13 વર્ષ બાદ પણ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2025, 5:39 pm
- 26
ગિફ્ટ સિટીમાં લિકરના નિયમો હળવા કરાતાં બહારના લોકો પણ 'પાર્ટી' કરી શકશે,...
- by B.K.NEWS DAINIK
- April 21, 2025, 2:15 pm
- 24
રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા એકનું...
- by B.K.NEWS DAINIK
- April 19, 2025, 4:06 pm
- 26
પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની...
- by B.K.NEWS DAINIK
- April 18, 2025, 3:44 pm
- 26
ગાંધીનગરઃ સાબરમતીમાં નહાવા પડેલા બે અમદાવાદી યુવક...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:24 pm
- 25
ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:21 pm
- 23
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત, 2...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 4:11 pm
- 19
'મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં...' વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:55 pm
- 22
ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વ્યાયામવીરોના...
- by B.K.NEWS DAINIK
- March 27, 2025, 6:15 pm
- 22
ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની...
- by B.K.NEWS DAINIK
- March 27, 2025, 4:23 pm
- 22
જામનગરમાં રેલ્વે સ્ટેશન રોડ પરથી વિદેશી સિગારેટ સાથે એક શખ્સ...
- by B.K.NEWS DAINIK
- February 14, 2025, 6:15 pm
- 23
ગુજરાત હાઈકોર્ટમાં જજોની 20 તથા અન્ય અદાલતોમાં 535 જગ્યા...
- by B.K.NEWS DAINIK
- February 14, 2025, 6:07 pm
- 24
ગાંધીનગરમાંથી કન્ટેનર ક્લીયરન્સ માટે લાંચ માંગતા કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત...
- by B.K.NEWS DAINIK
- February 2, 2025, 5:32 pm
- 20
ગાંધીનગરમાં વ્યાજખોરોના ત્રાસથી શ્રમજીવીનો આપઘાત:10 ટકા લેખે વ્યાજ આપ્યું...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 6:09 pm
- 186
ગાંધીનગર જમીનના બોનાફાઇડ પરચેઝરને લઈ ભૂપેન્દ્ર સરકારનો મોટો...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 7:16 pm
- 214
ગાંધીનગર: સેક્ટર 5માં ઝીકા વાયરસનો કેસ...
- by B.K.NEWS DAINIK
- November 7, 2024, 6:10 pm
- 0
ગાંધીનગર: સેક્ટર 5માં ઝીકા વાયરસનો કેસ...
- by B.K.NEWS DAINIK
- November 7, 2024, 6:10 pm
- 168
વિધાનસભામાં કાયદા લેખન તાલીમ શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું...
- by B.K.NEWS DAINIK
- October 23, 2024, 5:34 pm
- 141
PM મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી, યાત્રી સુવિધા કેન્દ્રનું...
- by B.K.NEWS DAINIK
- September 17, 2024, 6:18 pm
- 197
ગાંધીનગર : સંત સરોવરના 3 દરવાજા...
- by B.K.NEWS DAINIK
- September 6, 2024, 1:36 pm
- 230
ગાંધીનગરથી ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ...
- by B.K.NEWS DAINIK
- June 29, 2024, 5:46 pm
- 53
ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં દરોડા પાડવામાં...
- by B.K.NEWS DAINIK
- June 26, 2024, 4:47 pm
- 45
ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી જીત...
- by B.K.NEWS DAINIK
- June 4, 2024, 2:37 pm
- 76
ગાંધીનગરમાં દેહગામમાં રોગચાળો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2024, 4:16 pm
- 56
ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે ત્રણ વરરાજાને રાતાપાણીએ રોવાનો વારો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2024, 3:13 pm
- 209
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 1:21 pm
- 107
PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, એક સાથે 27 જગ્યા પર...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:04 pm
- 68
ગાંધીનગરના અડાલજમાં શેરથા ચોકડી નજીક કારમાં આગ લાગી...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 1:57 pm
- 61
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠેર ઠેર લાગ્યા વાયબ્રન્ટ સમિટની થીમ વાળા કટ...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 4:04 pm
- 80
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ ક્લબની વધી...
- by B.K.NEWS DAINIK
- December 26, 2023, 9:51 am
- 100
રાજ્યની રાજધાનીને મળી દારૂની...
- by B.K.NEWS DAINIK
- December 23, 2023, 2:20 pm
- 68
ગાંધીનગર જિલ્લામાં ફરી દેખાયો...
- by B.K.NEWS DAINIK
- December 22, 2023, 2:58 pm
- 84
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ...
- by B.K.NEWS DAINIK
- November 22, 2023, 3:06 pm
- 81
સેન્ટ્રલ વિસ્ટા ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોનો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2023, 2:18 pm
- 82
હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમાર પર ગાંધીનગર કોર્ટના કર્મચારીની પત્ની...
- by B.K.NEWS DAINIK
- October 13, 2023, 2:56 pm
- 90
ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા...
- by B.K.NEWS DAINIK
- September 9, 2023, 4:42 pm
- 104
ગાંધીનગરમાં જૂના સચિવાલયનું કરાશે...
- by B.K.NEWS DAINIK
- June 24, 2023, 3:22 pm
- 101
ગાંધીનગરના તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ફૂડ પેકેટ તૈયાર...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 2:23 pm
- 95
ગાંધીનગરના ઉવારસદ-શેરથા રોડ ઉપરથી પતિને બાનમાં લઈ મામા સહિતના ચાર ઈસમોએ...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 12:30 pm
- 190
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 5:29 pm
- 208
ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર થયું ફાયરિંગ, એકનું...
- by
- September 26, 2022, 2:47 pm
- 219
વિધાનસભા સત્ર દરમિયાન 15થી વધુ ધારાસભ્યો સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના...
- by
- September 21, 2022, 4:35 pm
- 199
ગાંધીનગરમાં ગ્રેડ-પે વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં વનકર્મીઓ...
- by
- September 19, 2022, 5:13 pm
- 256
માજી સૈનિકો ધ્વારા પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ...
- by parth lakhtaria
- September 13, 2022, 5:37 pm
- 223
ગુજરાત બંધનું એલાન : વેપારીઓનું સારું...
- by
- September 10, 2022, 11:20 am
- 275
ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુના દર્દીઓમાં ચિંતાજનક...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 12:27 pm
- 198



