ગુજરાત હાઈકોર્ટમાં જજોની 20 તથા અન્ય અદાલતોમાં 535 જગ્યા ખાલી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-02-14 18:07:38
- Views : 39
- Modified Date : 2025-02-14 18:07:38
સુપ્રીમ કોર્ટ સહિત દેશના રાજ્યોની વિવિધ
હાઇકોર્ટમાં કુલ 1114 જેટલી સ્વીકૃત જગ્યામાંથી 367 જેટલી જગ્યા ખાલી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ મંજૂર 52 જજની સંખ્યા સામે 20 જગ્યાઓ ખાલી છે. તો જિલ્લા તેમજ સબ
ઓર્ડિનેટ કોર્ટમાં 535 જજની જગ્યા ખાલી છે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્ય એવા
છે. જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશની જગ્યાઓ ખાલી હોવાની માહિતી રાજ્યસભામાં કાયદા
અને ન્યાય મંત્રાલય દ્વારા અપાઈ છે. ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીના આંકડા મુજબ 20 જેટલી હાઇકોર્ટ જજની જગ્યા ખાલી છે.
જો કે કેટલાક રાજ્ય એવા છે જ્યાં એકપણ
જગ્યા ખાલી નથી કે જૂજ સંખ્યામાં જ જગ્યા ભરાયેલી નથી. આંધ્રપ્રદેશમાં 7, ઉત્તરાખંડમાં 3, કર્ણાટકમાં 13 તો મદ્રાસ હાઇકોર્ટમાં 10 જગ્યા જ ખાલી છે. મંત્રાલય દ્વારા વિવિધ
રાજ્યમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટની માહિતી પણ આપવામાં આવી છે.
તે મુજબ ડિસેમ્બર-2024 સુધી ગુજરાતમાં કુલ 35 જેટલી આવી કોર્ટ છે. બળાત્કાર અને
ઈ-પોક્સોને લગતા કેસ પણ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ચલાવાતા હોય છે. ગુજરાત
કરતા આવી ખાસ કોર્ટ વધુ સંખ્યા હોય તેવા રાજ્યમાં કેરળમાં 55, મધ્યપ્રદેશમાં 67, ઓરિસ્સામાં 44, રાજસ્થાનમાં 45, તેલંગાણામાં 36, બિહારમાં 46 અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 218 કોર્ટ છે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં
ઇ-કોર્ટ પણ કાર્યરત છે. જેમાં ન્યાય સંકુલ અને જેલ વચ્ચે વીડિયો કોન્ફરન્સથી
ઈ-કોર્ટ ચલાવાય છે. ડિસેમ્બર-2024 સુધીના અપાયેલા આંકડા પ્રમાણે ગુજરાત
હાઇકોર્ટના અત્યાર સુધી કુલ 4,12,020 અને જિલ્લા કોર્ટમાં 2,17,908 કેસ વીડિયો કોન્ફરન્સ થકી ચલાવવામાં આવ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 11
આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:12 pm
- 58
ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:24 pm
- 54
છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે...
- by Yogesh
- December 5, 2025, 2:40 pm
- 53
આઈપીએલ ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સ...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:30 pm
- 44
ગુજરાતના પરિવહન વિભાગની ઉદાસીનતા: રૂ.1,091 કરોડ ગેરરીતિ 13 વર્ષ બાદ પણ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2025, 5:39 pm
- 41
ગિફ્ટ સિટીમાં લિકરના નિયમો હળવા કરાતાં બહારના લોકો પણ 'પાર્ટી' કરી શકશે,...
- by B.K.NEWS DAINIK
- April 21, 2025, 2:15 pm
- 40
રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા એકનું...
- by B.K.NEWS DAINIK
- April 19, 2025, 4:06 pm
- 44
પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની...
- by B.K.NEWS DAINIK
- April 18, 2025, 3:44 pm
- 41
ગાંધીનગરઃ સાબરમતીમાં નહાવા પડેલા બે અમદાવાદી યુવક...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:24 pm
- 42
ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:21 pm
- 39
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત, 2...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 4:11 pm
- 34
'મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં...' વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:55 pm
- 34
ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વ્યાયામવીરોના...
- by B.K.NEWS DAINIK
- March 27, 2025, 6:15 pm
- 36
ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની...
- by B.K.NEWS DAINIK
- March 27, 2025, 4:23 pm
- 33
જામનગરમાં રેલ્વે સ્ટેશન રોડ પરથી વિદેશી સિગારેટ સાથે એક શખ્સ...
- by B.K.NEWS DAINIK
- February 14, 2025, 6:15 pm
- 34
ગુજરાત હાઈકોર્ટમાં જજોની 20 તથા અન્ય અદાલતોમાં 535 જગ્યા...
- by B.K.NEWS DAINIK
- February 14, 2025, 6:07 pm
- 39
ગાંધીનગરમાંથી કન્ટેનર ક્લીયરન્સ માટે લાંચ માંગતા કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત...
- by B.K.NEWS DAINIK
- February 2, 2025, 5:32 pm
- 33
ગાંધીનગરમાં વ્યાજખોરોના ત્રાસથી શ્રમજીવીનો આપઘાત:10 ટકા લેખે વ્યાજ આપ્યું...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 6:09 pm
- 200
ગાંધીનગર જમીનના બોનાફાઇડ પરચેઝરને લઈ ભૂપેન્દ્ર સરકારનો મોટો...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 7:16 pm
- 227
ગાંધીનગર: સેક્ટર 5માં ઝીકા વાયરસનો કેસ...
- by B.K.NEWS DAINIK
- November 7, 2024, 6:10 pm
- 0
ગાંધીનગર: સેક્ટર 5માં ઝીકા વાયરસનો કેસ...
- by B.K.NEWS DAINIK
- November 7, 2024, 6:10 pm
- 186
વિધાનસભામાં કાયદા લેખન તાલીમ શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું...
- by B.K.NEWS DAINIK
- October 23, 2024, 5:34 pm
- 152
PM મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી, યાત્રી સુવિધા કેન્દ્રનું...
- by B.K.NEWS DAINIK
- September 17, 2024, 6:18 pm
- 211
ગાંધીનગર : સંત સરોવરના 3 દરવાજા...
- by B.K.NEWS DAINIK
- September 6, 2024, 1:36 pm
- 241
ગાંધીનગરથી ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ...
- by B.K.NEWS DAINIK
- June 29, 2024, 5:46 pm
- 65
ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં દરોડા પાડવામાં...
- by B.K.NEWS DAINIK
- June 26, 2024, 4:47 pm
- 62
ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી જીત...
- by B.K.NEWS DAINIK
- June 4, 2024, 2:37 pm
- 90
ગાંધીનગરમાં દેહગામમાં રોગચાળો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2024, 4:16 pm
- 70
ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે ત્રણ વરરાજાને રાતાપાણીએ રોવાનો વારો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2024, 3:13 pm
- 228
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 1:21 pm
- 121
PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, એક સાથે 27 જગ્યા પર...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:04 pm
- 84
ગાંધીનગરના અડાલજમાં શેરથા ચોકડી નજીક કારમાં આગ લાગી...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 1:57 pm
- 75
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠેર ઠેર લાગ્યા વાયબ્રન્ટ સમિટની થીમ વાળા કટ...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 4:04 pm
- 96
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ ક્લબની વધી...
- by B.K.NEWS DAINIK
- December 26, 2023, 9:51 am
- 116
રાજ્યની રાજધાનીને મળી દારૂની...
- by B.K.NEWS DAINIK
- December 23, 2023, 2:20 pm
- 81
ગાંધીનગર જિલ્લામાં ફરી દેખાયો...
- by B.K.NEWS DAINIK
- December 22, 2023, 2:58 pm
- 99
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ...
- by B.K.NEWS DAINIK
- November 22, 2023, 3:06 pm
- 95
સેન્ટ્રલ વિસ્ટા ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોનો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2023, 2:18 pm
- 94
હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમાર પર ગાંધીનગર કોર્ટના કર્મચારીની પત્ની...
- by B.K.NEWS DAINIK
- October 13, 2023, 2:56 pm
- 106
ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા...
- by B.K.NEWS DAINIK
- September 9, 2023, 4:42 pm
- 118
ગાંધીનગરમાં જૂના સચિવાલયનું કરાશે...
- by B.K.NEWS DAINIK
- June 24, 2023, 3:22 pm
- 116
ગાંધીનગરના તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ફૂડ પેકેટ તૈયાર...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 2:23 pm
- 107
ગાંધીનગરના ઉવારસદ-શેરથા રોડ ઉપરથી પતિને બાનમાં લઈ મામા સહિતના ચાર ઈસમોએ...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 12:30 pm
- 206
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 5:29 pm
- 220
ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર થયું ફાયરિંગ, એકનું...
- by
- September 26, 2022, 2:47 pm
- 232
વિધાનસભા સત્ર દરમિયાન 15થી વધુ ધારાસભ્યો સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના...
- by
- September 21, 2022, 4:35 pm
- 216
ગાંધીનગરમાં ગ્રેડ-પે વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં વનકર્મીઓ...
- by
- September 19, 2022, 5:13 pm
- 273
માજી સૈનિકો ધ્વારા પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ...
- by parth lakhtaria
- September 13, 2022, 5:37 pm
- 239
ગુજરાત બંધનું એલાન : વેપારીઓનું સારું...
- by
- September 10, 2022, 11:20 am
- 293



