પાટણમાં સવારથી જ ભારે મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 04:43:39
  • Views : 514
  • Modified Date : 2019-04-23 04:43:39

મતદાન ને લઈને ભારે ઉત્સહુકતા જોવા મળી રહી છે . ત્યારે પાટણમાં પણ સવારથી જ મતદારો મતદાન કરવા નીકળી ગયા હતા. જેના ભાગરૂપે પાટણ લોકસભા સીટ પર સવારે 9 વાગ્યા સુધી 11.92 ટકા મતદાન થયું.

Download Our B K News Today App



Related News