સુઇગામ તાલુકાના મેધપુરા ગામમાં વળતા જ વરસાદી પાણી ભરાયું પડયું અનેક સવાલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-05 12:17:58
  • Views : 468
  • Modified Date : 2019-08-05 12:17:58

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડે આવેલા મેધપુરા ગામની અંદર જ્યારથી વરસાદ વર્ષો ત્યારથીજ ગામમાં વળતા નીજ સાથે વરસાદ પાણી ભરાયેલું
પડ્‌યું છે જેને લઈને
આજુબાજુમાં રહેતા લોકોને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત દેખાઈ રહી છે. સરહદી સુઇગામ તાલુકાના છેવાડે આવેલાં મેધપુરા, રડોસણ ગુર્પ ગ્રામ પંચાયત ભેગી આવેલી છે. મેધપુરા ગામની અંદર વળતા જ વરસાદ પાણી ખાબોચિયા ભરાઈ રહેલા છે. જેથી રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં આરોગ્ય તંત્રની પણ બેદરકારી દેખાઈ રહી છે. કોઈપણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ ગામની મુલાકાત લેતા નથી તેવા પણ આક્ષેપ થઈ રયા છે ત્યારે મેધપુરા ગામમાં વળતા જે પાણી ભરાઈ પડેલું છે તેને સત્વરે નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી સાથે લાગણી વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News