બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીને કોરોના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:40:48
  • Views : 481
  • Modified Date : 2020-11-29 11:40:48

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી (અજમાયશી) નરેન્દ્રસિંહ ચાવડાનો ગત તારીખ ૨૧/૧૧/૨૦૨૦ના રોજ નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ અંતર્ગત સી.ટી., સ્કેનમાં કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવતા તેઓ કોરોના ગાઇડલાઇન મુજબ હોમ કોરોન્ટાઇન થતાં સંભવિત રજા દરમ્યાનનો જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારને સોંપવાનો હુકમ સેકશન અધિકારી (શિક્ષણ) ગાંધીનગર હરિસિંહ સોઢાએ પત્રાક અધિસૂચના ક્રમાંક ઃ પરચ/ ૧૧૨૦૨૦/ ૧૧૦૪/લ તારીખ ૨૭/ ૧૧/ ૨૦૨૦થી કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જિલ્લા શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ  સંભાળ્યો હોવાનું જાણવા મળેલ છે.

Download Our B K News Today App



Related News