26/11ની ઘટનામાંથી શીખ લઈને અમદાવાદની તાજ હોટલમાં RDX બોમ્બથી પણ ન તૂટે એવા કાચ લગાવાયા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-03 17:42:46
- Views : 387
- Modified Date : 2020-12-03 17:42:46
મુંબઈ પર આતંકવાદી હુમલાની 26/11ની ઘટનાને કોઈપણ ભૂલી શકાશે નહિ. તાજ હોટ0લને આમાં ભારે નુકસાન પણ ગયું હતું અને મોટી જાનહાનિ પણ થઇ હતી. થોડા દિવસો પૂર્વે જ ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સુરક્ષાના મામલે આ હોટલમાં ઘણી જ તકેદારીઓ રાખવામાં આવી છે. તાજ સ્કાયલાઈનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે સુરક્ષાના મામલે અમે ઘણાં પગલાં ભર્યાં છે અને એમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ હોટલમાં ગ્લાસ બોમ્બ પ્રૂફ છે એટલે કે કોઈ RDX લગાવીને પણ કાચને તોડી શકાશે નહિ.લગભગ 20 વર્ષથી તાજ હોટલ સાથે સંકળાયેલા અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે 26/11ની ઘટનાએ આપણને ઘણુંબધું શીખવ્યું છે. તાજ હોટલમાં પણ એન્ટ્રી પોઈન્ટથી લઈને તમામ પ્રકારની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. તાજમાં સિક્યોરિટીના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. સામાન, ગાડીઓનું કડક ચેકિંગ થાય છે. CCTV સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. ફાયર સેફટી પણ વધારવામાં આવી છે.
અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાકાહારી ભોજનનું ચલણ વધુ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે વેજિટેરિયન માટે અમે અલગ કિચન અને ડાઈનિંગ એરિયા બનાવ્યો છે, જ્યાં માત્ર વેજ ફૂડ જ સર્વ થશે. સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલ કે મોટી હોટલ્સમાં વેજ અને નોન-વેજ ભોજન માટે બહુ ઓછી જગ્યાએ અલગ અલગ રસોડા હોય છે. જમવાની જગ્યા એટલે કે ડાઈનિંગ એરિયા તો કોમન જ હોય છે, જ્યાં શાકાહારની સાથે નોન-વેજ ફૂડ પણ પીરસવામાં આવે છે. આને કારણે ઘણા લોકોને તકલીફ પડતી હોય છે.હોટલના એન્ટ્રન્સ પર ક્રિસ્ટલનો આર્ટપીસ બનાવવામાં આવ્યો છે, જેને જોતાં એવું લાગે છે કે ચણિયા- ચોળી પહેરેલી કોઈ યુવતી ગરબા રમી રહી છે અને એની ચૂંદડી હવામાં ઊડી રહી છે. આ ઉપરાંત અંદર હોટલના સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાનામાં અમદાવાદ શહેરના હેરિટેજ લોકેશન્સના એક સદીથી પણ જૂના ફોટા લગાવવામાં આવ્યા છે. અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ ટેક્સટાઈલ માટે જાણીતું છે. ટેક્સટાઇલમાં વપરાતી બ્લોક પ્રિન્ટ ડિઝાઈનને અમે હોટલના રૂમ્સ અને લોબીમાં લગાવી છે.હોટલમાં એન્ટર થતા સમયે હાથ સેનિટાઈઝ કરાવવામાં આવે છે તેમજ મુલાકાતીઓનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે, સાથે જ આવતા તમામ લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે.
આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને કોમન લોબી એરિયામાં સમયાંતરે ટેબલ, ખુરશી દરવાજાના હેન્ડલ સહિતની ફર્નિચરને કેમિકલથી સાફ કરવામાં આવે છે. તમામ સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં ટેબલ પર પાણી પીવા માટે ગ્લાસ કે જમવાની પ્લેટ પહેલાંથી રાખવામાં આવતી નથી. હોટલમાં મેનુ પણ ડિજિટલ કરવામાં આવ્યું છે, જેથી શક્ય એટલી ટચ-લેસ સર્વિસ આપી શકાય.
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત ચટવાલે જણાવ્યું કે તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરનાં તમામ નોંધપાત્ર વ્યાવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટિએ અમદાવાદ અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે.અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનના ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



