બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ભારતીય વાયુ સેનાએ ગાંધીનગરમાં કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યુ
આકાશમાંથી પુષ્પવર્ષા કરવા સાથે માઉન્ટન બેંડ દ્વારા દેશભક્તિની ધૂનોથી કોરોના વોરિયર્સને સલામી
ગુજરાતમાં આ તારીખ સુધી નહીં ખૂલે પાન-ગુટકાની દુકાનો
ગુજરાતમાં આ તારીખ સુધી નહીં ખૂલે પાન-ગુટકાની દુકાનો
પાલનપુરની મામલતદાર કચેરીએ પરપ્રાંતીય દ્વારા ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી
જ્યારે તેમના વતન જવા માટે તંત્ર સમક્ષ આજીજી કરી રહ્યા છે
લોકડાઉનના ૩૯ દિવસમાં જિલ્લામાં ૪૧૯૭ બાળકો જન્મ્યા
૨૬૨૯ ખાનગી દવાખાનાઓમાં જ્યારે ૧૫૮૬ સરકારી દવાખાનાઓમાં બાળકો જન્મ્યા
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ફૂડ વિભાગના દરોડા
આ સામાન ગ્રાહકોને વેચવામાં ના આવે તે માટે ઇકબાલગઢ અને અમીરગઢ પંથકમાં પણ ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
ડીસાના મહિલા તરફથી થર્મલ ગન અર્પણ કરાઈ
રાજ્ય માં અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા કંઈકને કંઈક સહાય આપવામાં આવી રહી છે
પાલનપુર પાલિકામાં કોંગ્રેસના બહિષ્કાર વચ્ચે પાલિકાની સાધારણ સભા મળી
પાલિકાની સભામાં કોંગ્રેસના એક સભ્યને બાદ કરતા તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા
ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના તમામ માર્ગો પર કડક ચેકીંગ
પોલીસ દ્વારા ઘરમાં રહેવા જણાવવામાં આવે છે
ગુજરાતના પ્રવાસનને જીવંત રાખવા પ્રવાસન નિગમના પી.આર. નીકી કથિરીયાની અનોખી પહેલ
નીકી કથિરીયા રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોને પેઈન્ટિંગ્સના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરા પોલીસ
ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે
બનાસકાંઠામાં આજાવાડા પ્રા.શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી
થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ લોકડાઉન મામલે ગંભીર બેદરકારી દાખવી છે
ગબ્બર ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ
મંદિરમાં રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું
પરપ્રાંતિયને વતન જવા છૂટ ઃ બનાસકાંઠાની સરહદ પર લોકોની કતાર
રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી
બનાસકાંઠામાં રેડ ઝોન બાદ કોરોના વાયરસના ૪૫૦ સેમ્પલ લેવાયા
ભણસાલી કોવિડ હોસ્પિટલ અને પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ હોસ્પિટલમાં ૪૫૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા
બનાસકાંઠામાં કોરોના વાયરસની લડાઈમાં શિક્ષકો આવ્યા સામે
પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણીક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨.૪૬ કરોડની માતબર રકમનું દાન કરાયું
બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા..
પાલનપુરના વાસણી ગામના વધુ પાંચ લોકોને કોરોના પોઝીટીવ..
પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા ડો. મીતાબેન કથેરીયા ને હજારો વંદન
પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા ડો. મીતાબેન કથેરીયા ને હજારો વંદન
અમીરગઢ માં આરોગ્ય સેતુ એપ માં કોરોના પોઝીટીવ
એક કિલોમીટરના અંતરમાં કોરોનાનો એક કેસ
પાલનપુરના વાસણી અને ગઢના ૧૬ લોકોના કોરોના સેમ્પલ લેવાયા
ગઢના કે જેઓ બહારથી આવેલા હોય તેમજ આરોગ્યની કામગીરીમાં આવતા રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા


