બી.કે ન્યૂઝ સ્પેસિયલ

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

ગાંધીનગરના ૨૬૬ ગામોમાં ૧૮.૭૬ લાખને આયુર્વેદ ઉકાળો અને ૬.૬૩ લાખને હોમિયોપેથીક દવા અપાઇ

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ ૨૬૬ ગામોમાં આયુર્વેદ ઉકાળાના ડોઝ ઘરે ઘરે આપવામાં આવ્યા હતા

Read More

ડભોડામાં બેઠેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને માસ્ક પહેરેલું જોઇ ડીડીઓએ પ્રસંશા કરી

સોનારડા ગામમાં માસ્ક વગર ફરતા ત્રણ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવા આદેશ

Read More

ગાંધીનગરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુના વેચાણ- ખરીદી માટે ભારે ભીડ

લોકોએ ધરની બહાર નીકળી કરિયાણું, અનાજ દળાવવાનું કામ, શાકભાજી- ફળફળાદિની ખરીદી કરી હતી

Read More

ડીસામાં પ્રતિબંધિત બીડીના જથ્થા સાથે ગાડી ઝડપાઈ

આ મહામારીથી બચવા સરકારે તમાકુ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ કરેલ છે

Read More

પાલનપુરના ભુતેડી પંથકમાં વીજળીના ધાંધિયા

ખેડૂતો દ્વારા વીજળીની સમસ્યાનો ઉકેલ લાવવા જેટકોમાં રજૂઆત કરાઈ

Read More

દાંતીવાડાના વાવધરા ગામે મારામારી ઃ ૧૬ જણને ઇજાઓ

પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાપહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

Read More

દાંતીવાડામાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ પત્નિના સગાઓ દ્વારા પતિની કરાઈ હત્યા

લગ્નના એક વર્ષ બાદ પણ યુવતિના પરિવારજનોએ કર્યો હુમલો

Read More

ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ૩ દિવસ ઓનલાઈન તાલીમ અપાઈ

એક નવી પહેલ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ છે

Read More

પ્રીમેચ્ચોર ડીલીવરીથી જન્મેલા નવજાત શિશુને માતા સાથે ગાંધીનગર પ્રાંત અધિકારી પોતાની ગાડીમાં લઇ ગયા

ખોળામાં વીટાળેલા રૂમાલમાં એક નાનું બાળક હતું. તે જોઇને સંવેદનશીલ ગાંધીનગર પ્રાંત અધિકારીનું શરીર ધ્રુજી ઉઠયું હતું

Read More

અંજારથી પરપ્રાંતીયો તંત્રની મંજૂરી વગર સાયકલ પર યુપી જવા રવાના

મજુરોએ પોતે બચાવેલા પૈસા અત્યાર સુધી વાપરી જમતા હતા. પરંતુ હવે તે પણ પુરા થઈ જતા તેઓએ પોતાના વતનથી પૈસા મંગાવવાની નોબત આવી ગઈ હતી

Read More

કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇ બનાસકાંઠામાં ૪૯ લોકોએ કોરોનાને મ્હાત આપી

બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ

Read More

લાખણીમાં પોલીસ દ્વારા કરિયાણાના વહેપારી પાસેથી ગુટખાનો તોડ કર્યો હોવાની લોકમુખે ચર્ચાઓ

લાખણીમાં પોલીસ દ્વારા કરિયાણાના વહેપારી પાસેથી ગુટખાનો તોડ કર્યો હોવાની લોકમુખે ચર્ચાઓ

Read More

લાખણીના ભાકડીયાલમાં ૨૧ ઘેટાઓના મોત

લાખણીના ભાકડીયાલમાં ૨૧ ઘેટાઓના મોત

Read More

માણસાના ચાર ગામોમાં જઈ ડીડીઓએ ક્વોરોન્ટાઈન વ્યક્તિઓની ખબર પુછી

ગામમાં હોમ ક્વોરોન્ટાઈન વિસ્તારની મુલાકાત કરી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી સાથે વિગતવાર ચર્ચા કરી હતી

Read More

કોરોનાના કહેર વચ્ચે શિવનગરમાં પીવાના પાણીનો કકળાટ

પાણી પણ આવે છે. પરંતુ તે પાણી ડાયરેક્ટ નર્મદા કેનાલોનું છે અને ગંદુ પાણી છે તેમ જાણવા મળ્યું હતું

Read More

પાલનપુરના વાસણ(ધા) ગામની દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની આપી રહી છે પ્રેરણા

પરિવારજનોને બે માસથી મળ્યા વિના ૧૩૦ કિ.મી. દૂર સુઇગામના મમાણા ગામે લોકોના આરોગ્યની સંભાળ રાખે છે

Read More

બનાસકાંઠા માટે સારા સમાચાર આજે વધુ ૮ કોરોના દર્દીઓને રજા અપાશે

રિકવરી ટકાવારી ગુજરાત સરકાર કરતા ઝડપથી વધી રહી છે બનાસકાંઠામાં

Read More

પાલનપુર શહેર સજ્જડ બંધને કારણે બજારો સૂમસામ

પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશવાના માર્ગો પર સઘન ચેકિંગ અને પૂછપરછ

Read More

અંતે દિયોદર લોકડાઉનમાં ફસાયેલા યુપીના શ્રમિકો રવાના

દિયોદરમાં હજુય મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકો વતન જવાની રાહમા

Read More