ગુજરાતમાં આ તારીખ સુધી નહીં ખૂલે પાન-ગુટકાની દુકાનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 18:37:54
  • Views : 2242
  • Modified Date : 2020-05-03 18:39:30

રાજ્યમાં કોરોનાનું સકંટ દિવસે દિવસે વધી રહ્યું છે. સંક્રમિત કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે.સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી દરેક નાગરિકોએ ઘરની બહાર નીકળી શકાશે નહીં

 

Download Our B K News Today App



Related News