બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 19:58:05
  • Views : 3512
  • Modified Date : 2020-05-02 19:58:05

બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કેસ કોરોના  પોઝીટીવ નોંધાયા..

પાલનપુરના વાસણી ગામના વધુ પાંચ લોકોને કોરોના પોઝીટીવ..

પાલનપુર ના વાસણી ગામના એક જ પરિવાર ના 5 સભ્યોને કોરોના પોઝીટીવ

1 ગઢ મડાણા અને 1 થરા ના દર્દીને કોરોના પોઝીટીવ

તો અન્ય એક ગઢ અને એક થરાદ જેલના કેદીનો  કોરોના રિપોર્ટ  પોઝિટિવ...

તમામ પોઝિટિવ લોકોને પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાયા..

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના  38 પોઝિટિવ કેસ નોંધાયા..

Download Our B K News Today App



Related News