બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
મરઘીનું માસ ભરેલ ગાડી સહિત શખ્સને ઝડપતી થરાદ પોલીસ
આ સંદર્ભે પંચો રૂબરૂ ગાડી ચાલકનું નામઠામ પુછતા તેનું નામ યુસુફભાઈ હુસેનભાઈ શેખ રહે. થરાદના વાલ્મીકિ વાસવાળો હોવાનું જણાવ્યું હતું
બનાસકાંઠામાં વધુ ૩ કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૦૪ જેટલા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે
કોરોના લોકડાઉનના કારણે માઠી અસર થઇ પાણીપુરી બે મહિના સુધી રસ્તા પર જાવા નહીં મળે
પાણીપુરીના વ્યવસાય કરતા અનેક પરપ્રાંતીય કારીગરો તેમના વતન જતા રહ્યા હોવાથી હજુ સમય લાગી શકે છે
૧૦૮ દિવસમાં ૩૫૦૦ કિમી પદયાત્રા નર્મદા પરિક્રમા કરતાં કવિયિત્રી અને સમાજસેવિકા પ્રજ્ઞાબેન પટેલ
આવી યાત્રાથી જીવન અને મનના પાત્રમાં ઘણું ઉમેરાતું હોય છે
ગાંધીનગરમાં વીજ બિલ અને અન્ય વેરા-ફી માફ કરવા કોંગ્રેસની માંગણી
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને ત્રણ મહિનાની સહાય આપવા રજુઆત
ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ
ડીસાના નાનાજી દેશમુખ બગીચાનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન
ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર ડંડા અને પથ્થર ફેંક્યા હતા
ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર ડંડા અને પથ્થર ફેંક્યા હતા
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે રાત્રે દેહ ત્યાગ કર્યો 28 મે ના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપશે
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે રાત્રે દેહ ત્યાગ કર્યો 28 મે ના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપશે
ગાંધીનગર જિલ્લામાં ૧,૭૨,૩૦૬ રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ
અંત્યોદયના કુલ ૮૩૮૦ રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે
ગાંધીનગર ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલનું અનોખું જાગૃતિ અભિયાન
કયાંક ભૂખ્યા લોકોની જઠરઅગ્નિ ઠારી છે. તો કયાંક જરૂરિયાતમંદોની જરૂરિયાત સંતોષી છે. સમગ્ર જિલ્લા અને શહેરમાં લોકડાઉનની કડક અમલવારી પણ કરાવી છે
ધાનેરાથી ૨૧ શ્રમિકોને છત્તિસગઢ ખાતે રવાના કરાયા
ધાનેરાથી ૨૧ શ્રમિકોને છત્તિસગઢ ખાતે રવાના કરાયા
ભીલડી સ્ટેટ બેન્કના એ.ટી.એમ.ને ચાર દિવસથી તાળા
ભીલડી સ્ટેટ બેન્કના એ.ટી.એમ.ને ચાર દિવસથી તાળા
થરાદને શુદ્ધ પાણી આપવા ધારાસભ્યની પાણી પુરવઠામંત્રીને રજૂઆત
થરાદને શુદ્ધ પાણી આપવા ધારાસભ્યની પાણી પુરવઠામંત્રીને રજૂઆત
પાલનપુરમાં ગુટખા બીડી અને તમાકુનો ચાલતો કાળો કારોબાર
પેકેટ પર છાપેલી કિંમત કરતા બમણા ભાવ લઈ ઉઘાડી લૂંટ ચાલવાઈ રહી છે
થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માત ઃ એકનું મોત
દૂધ ટેન્ડર અને વેગેનાર ગાડી વચ્ચે અકસ્માત ઃ ચાર ગંભીર
ગાંધીનગરમાં ૧૪૩ ગામોના સરપંચ સાથે ડીડીઓએ ટેલિફોનિક વાત કરી
જિલ્લાના કુલ ૩૦૩ ગામોમાંથી કુલ ૧૪૩ ગામોના સરપંચો સાથે ટેલિફોનિક કે વોટૂસ કોલીંગ દ્વારા વાતચીત કરી છે
થરાદની ભાચર ગૌશાળામાં ૪૦ પશુઓના મોત
એરંડા ખાઈ પાણી પીવાથી થયુ ફૂડ પોઈઝનિંગ
દાંતીવાડા તાલુકાના ગોઢ ગામ નજીક નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો મોતને ભેટ્યા
નદીમાં ન્હાવા પડેલા યુવકોમાં ડૂબેલા ત્રણેય યુવકો રાણપુર ગામના વતની હોવાના અહેવાલ
કોરોનાના કાળમાં ખર્ચને પહોંચી વળવા સરકાર જીએસટી પર કેલેમીટી સેસ
કોરોનાના કાળમાં ખર્ચને પહોંચી વળવા સરકાર જીએસટી પર કેલેમીટી સેસ


