બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
લોકડાઉનમાં વિચરતી અને વિમુકત જાતિની કફોડી હાલત
જાણે આમ સમાજમાં માનવતા મરીપરવારી હોય તેવું દેખાઈ રહ્યુ છે જે આ લોકડાઉન દરમિયાન અયોગ્ય છે
દાંતા તાલુકામાં બોગસ ડોકટરોનો રાફડો
દાંતા પાસેના નવાવાસ ગામમાં હોમિયોપેથીક ડોકટર કરી રહ્યા છે એલોપેથિક સારવાર
ધાનેરામાં કરીયાણાની હોમ ડીલીવરી માત્ર કાગળ ઉપર જ
ગામડાઓમાં પણ સરપંચો દ્વારા ગામડાની તમામ દુકાનો પણ બંધ કરાવવામાં આવતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે
લાખણી પંથકમાં તરબૂચની ખેતી કરતા ખેડૂતો નુકસાનમાં
લાખણી તાલુકાના કેટલાંક ખેડૂતો તરબુચના પાક પર નિર્ભર છે
ગાંધીનગરમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ૫૦૦ ગરીબ પરિવારોની જઠરાગ્નિ ઠારવાનું ઉમદા કાર્ય
સેકટર-૨૩ ના સેલ્ટર હોમમાં ૨૦૦ શ્રમિકો માટે ભોજન અને સિવિલના ડોકટરોને રહેવાની સુવિધા
ગાંધીનગર નજીક કોલવડામાં મહિલાને કોરોના પોઝીટીવથી ફફડાટ
ગાંધીનગર શહેરને અડીને આવેલા કોલવડા ગામમાં એક મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે
ડીસામાં મેડિકલ એસોસિએશનની નવી પહેલઃ માસ્ક નહિ તો દવા નહી
માસ્ક વગર દવા ખરીદવા જતા ગ્રાહકોને મેડિકલ સ્ટોર પરથી દવા આપવામાં આવશે નહિ
વાવમાં પોઝીટીવ કેસના પરિવારના રિપોર્ટ નેગેટીવ આવતા રાહતનો દમ
અત્યારે ૪૫ ડીગ્રી તાપમાન પણ કહી શકાય તેવા તાપમાનમાં ઇન્ડિયન ખાખી ફરજ બજાવી રહી છે
અમદાવાદમાં કુલ 351, આજે રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કુલ 351, આજે રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા
ધાનેરામાં રાશન વેચતીની દુકાનોની કરાઇ ચકાસણી
રાશન દુકાન ધારકોને કોઇપણ સામાન એક્ષપાયર થયેલ હોય તેવો ન આપવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી
છાપી વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદ લેવાઈ
જાહેરનામાનો ભંગ કરતા ૩૦ થી વધુ સામે ફરિયાદ
ગાંધીનગરમાં સહિયર ગ્રુપ દ્વારા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ
નિયમિત રીતે હાલમાં એક સેકટરના એક વિભાગના ૫૦૦ જેટલા માણસોને આ ગરમ ગરમ ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે
રાણપુરમાં બીમાર બાળકને સારવાર માટે હાલાકીનો સામનો
રાણપુર પેટા આરોગ્ય અને ડીસા સિવિલે સારવાર આપવાનો ઇનકાર
બનાસકાંઠામાં બે કોરોના કેસથી તંત્ર એલર્ટ
વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો
વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો
પાલનપુરના સાસમ ગામમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ
પાલનપુરના સાસમ ગામમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ
પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દીઓને સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા
પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દીઓને સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા
ગઢ વિસ્તારના ગામોમાં સુરતથી આવેલા ૨૧ લોકોને હોમકોરોન્ટાઈન કરાયા
બીજી બાજુ ગઢ પોલીસ દ્વારા પણ કડક વલણ અપનાવી ચાર મેડીકલ સ્ટોર્સના સંચાલકો સામે જાહેરનામા ભંગના એકજ દિવસમાં ચાર ગુના દાખલ કર્યા હતા
લોકડાઉનની લાચારી વચ્ચે છાપીમાં માલિક બન્યો હેવાન
મજુર પરિવાર ત્રણ દિવસથી પાણીના સહારેઃ છાપીના જીએચજી જવાન ગીરીશભાઈ જોષી આવ્યા વ્હારે


