બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
અંબાજી મંદિર દ્વારા ૫૭ હજાર ફુડ પેકેટ અપાયા
લોકડાઉન પૂર્ણ થાય ત્યા સુધી આ સેવા ચાલુ રહેશે
લોકડાઉનમાં નડેશ્વરી ધામે બની વિચિત્ર ઘટના
બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક પરપ્રાંતીય લોકો ધંધાર્થે આવ્યા હતા
કોરોનાના કહેર વચ્ચે અમીરગઢ ગંજ બજારના શ્રીગણેશ કરાયા
સરકારના નિતી નિયમને અનુસરી બનાસકાંઠામાં કુલ ત્રણ માર્કેટયાર્ડ ચાલુ કરાયા
૬૬ લાખ ગરીબ પરિવારોને મળશે રૂ. એક-એક હજાર
રૂપાણી સરકારનો અભૂતપૂર્વ નિર્ણય ઃ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોના ખાતામાં સોમવારથી જમા થશે
ગુજરાતમાં કોરોનાનો કાળ રાજ્યમાં 228 : બનાસકાંઠામાં 2 નવા કેસ
ગુજરાતમાં કોરોનાનો કાળ રાજ્યમાં 228 : બનાસકાંઠામાં 2 નવા કેસ
કોરોના વાયરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ
કોરોના વાયરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ
કરિયાણાની દુકાન માં મોડી રાત્રે તસ્કરો તટક્યા
કરિયાણાની દુકાન માં મોડી રાત્રે તસ્કરો તટક્યા
અમેરિકામાં કોરોનાનું તાંડવ :અમેરીકામાં મૃત્યુઆંક ૩૭ હજાર થી પણ વધારે જઈ રહ્યો છે
અમેરિકામાં કોરોનાનું તાંડવ :અમેરીકામાં મૃત્યુઆંક ૩૭ હજાર થી પણ વધારે જઈ રહ્યો છે
જોવો કોરોના ક્યાં સુધી ......
જોવો કોરોના ક્યાં સુધી ......
રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજકોટમાં વધુ 4 કેસ
રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજકોટમાં વધુ 4 કેસ
વિદ્યાર્થી બસ સ્ટેશન પર એકત્રિત થયા, કહ્યું- ઘરે કે અમારે ઘરે જાઉં છે
વિદ્યાર્થી બસ સ્ટેશન પર એકત્રિત થયા, કહ્યું- ઘરે કે અમારે ઘરે જાઉં છે
પાટણ જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો સિદ્ધપુર તાલુકાના તાવડીયાની મહિલાનો ટેસ્ટ પોઝીટીવ
જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૨૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા, ૧૫ પોઝીટીવ કેસ સાથે ૧૯૧ના રિપોર્ટ નેગેટીવ
થરાદના રાહ ગામના વડીલને તંત્રએ ઘરે જઇ દવા પુરી પાડી
પોતાના પિતાને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક દવા મળે તે માટે વિનંતી કરી
બાળકીને લઈને સેવા કરતી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ
પાંચ મહિનાની બાળકને તેડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહિ
ગાંધીનગર જિલ્લામાં ૮ લાખને આયુર્વેદ ઉકાળા પીવડાવ્યા
૩ લાખ નાગરિકોમાં હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
સેંકડો પરિવારો માણસા, કલોલ અને દહેગામમાં આવી ગયા બાદ અમદાવાદની સરહદે ગાંધીનગરના ૧૯ ગામોમાં હવે બાજનજર રખાશે
૧૦ કલસ્ટર ટીમો આ ગામોમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને જાહેરમાં થુંકવાના પ્રતિબંધનો કડક અમલ કરાવશે
બનાસકાંઠામાં કોરોના વાયરસના કેસો વધતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ
જિલ્લામાં કુલ ૯૪ ટકા પોલીસ અત્યારે માર્ગો પર તૈનાત છે
ધાનેરા તાલુકામાં તરબુચ અને ટેટીની ખેતી કરતા ખેડૂતો બેહાલ
ધારાસભ્ય નથાભાઇ પટેલ દ્વારા કલેક્ટરને ટ્રાન્સપોર્ટ મારફત અન્ય રાજ્યોમાં અને ગુજરાતમાં ટેટી અને તરબુચના વેચાણ માટે વ્યવસ્થા કરવા ભલામણ કરાઈ


