બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે કર્મચારીઓની રજા રદ કરાઇ
અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટરમાં જ હાજર રહેવા આદેશ
ડીસામાં મંજૂરી વગરના શોપિંગ અને દુકાનોનો રાફડો ફાટયો
મંજૂરી વગર દુકાનો બનાવી રૂમના દસ્તાવેજ કરી કર ચોરી કરતા ડીસાના બિલ્ડરો
દાંતાના નવાવાસ ગામમાં ગટરના દૂષિત પાણીની લોકો ત્રસ્ત
કોરોનાની મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ રહેશે તંત્ર કે ગ્રામ પંચાયત ?
એક્સપાયરી દવાનો મામલો ઃ ડીસામાં બિનવારસી મળેલી દવાની જાણ પ્રદૂષણ વિભાગને કરાઈ
ગત રવિવારે દવા અને ઇન્જેકશનનો જથ્થો ખુલ્લેઆમ ફેંકવામાં આવ્યો હતો
રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણુંક રાજ્યપાલે નિવૃત જસ્ટિસ રાજેશ શુક્લાને લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા
સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તેની તપાસ લોકાયુક્ત દ્વારા કરવામાં આવે છે
૧૯૮૫ બાદ પ્રથમ વખત કોરોનાથી રથયાત્રાની પરંપરા તૂટી ગાંધીનગરમાં ૩૭ કિલોમીટરની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં ફરી
જય રણછોડ માખણચોરના નાદથી મંદિર ગુંજી ઊઠયું
પરંપરા ઃ ખેડૂતો ઉગમણી દિશાએ પાંચ ચાસ પાડી ખેતીનું મૂહુર્ત કરે છે
સારા ધાન ઉત્પાદનની આશાએ અષાઢી બીજના બનાસકાંઠાના ધરતીપુત્રોએ કરી ધરતી પૂજા
ડીસામાં ફૂડ વિભાગનો દરોડો, બ્રાન્ડેડ કંપનીના સેમ્પલ લેવાયાં
ભેળસેળીયા ખાદ્ય પદાર્થો માટે કુખ્યાત બનતા ડિસાને કોણ બચાવશે
કોરોના ગ્રહણ ઇતિહાસમાં પ્રથમવાર રથ મંદિર પરિસરમાં ફર્યા
હાથી.. ઘોડા..પાલખી.. જય કનૈયા લાલકીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
ઈમાનદારીની કિંમત માત્ર પાંચસો રૂપિયા
પાકીટના માલિકે પાકીટ જાતા જ ગીધની જેમ તૂટી પડયો, ગભરાયેલા માલિકે એટલુ પણ ન પૂછ્યુ કે પાકીટ કોને મળ્યું ઃ ચા ની કીટલીએ કામ કરતા યુવકે રૂ. ૧૫ હજાર ભરેલું પાકીટ માલિકને પરત કર્યું
પશુઓના હરતા ફરતા દવાખાનાનું લોકાર્પણ સમગ્ર દેશમાં પશુઓ માટે એમ્બ્યુલન્સ પ્રથમ ગુજરાત સરકારે શરૂ કરી ઃ વિજય રૂપાણી
૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના એમ્બ્યુલન્સ તરીકે શરૂ કરવામાં આવ્યા
ચંડીસરમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો
૧૩ તોલા સોનાના દાગીના અને રોકડ મળી ૮.૬૩ લાખની ચોરી કરી પલાયન
ડીસામાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાનો વિરોધ આપ'ના કાર્યકરોએ ચક્કાજામ કરતા અટકાયત
બંધ ગાડીને ધક્કો મારી કાર્યકરો નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા
પહેલાં ગંદા પાણીનો નિકાલ કરો પછી રોડ બનાવો ડીસાની મધુકુંજ સોસાયટીના રહીશોએ થાળી વગાડી પાલિકા ગજવી ઃ યુવકે આપી આત્મવિલોપનની ચીમકી
ગંદા પાણીની ગટરો ઉભરાઈ જતા રહીશો દુર્ગંધથી ત્રાસી ગયા હતા
આજે સવારથી કચ્છના કયા વિસ્તારમાં આભ ફાટ્યું? જોવો વિગત વાર માહિતી
આજે સવારથી કચ્છના કયા વિસ્તારમાં આભ ફાટ્યું? જોવો વિગત વાર માહિતી
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં બસ સેવા શરૂ કરવા માંગ
શહેરથી શહેરને જોડતી એસ.ટી. સેવા ક્યારનીય શરૂ થઈ પરંતુ ગામડાઓ બાકાત
ગુંદરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ પકડી પાડતી પાંથાવાડા પોલીસ
ટ્રકમાં વેસ્ટેજ પ્લાસ્ટિકની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા
પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ
પાલનપુર કોલેજના પ્રોફેસર મુંડન કરાવી કરશે આમરણાંત ઉપવાસ
થરાદ ખાતે સૌ પ્રથમવાર રાજપૂત સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું ભરાયું મામેરુ
આવતા વર્ષે ભગવાન જગન્નાથનું બ્રહ્મસમાજ દ્વારા ભરાશે મામેરુ


