બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ધાનેરાના કોટડા ગામના ગરીબ દબાણદારો છત વિહોણા થતા રામભરોસે
ચોમાસામાં ઘર વિહોણા દબાણદારોને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યની તાકીદ
ભાજપ સરકાર સામે ભાજપના જ કોર્પોરેટરોની બગાવત
ડીસાના નાનાજી દેશમુખ બાગને લઇ ભાજપમાં જ કમઠાણ શરૂ
અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં યાત્રાધામ ઢીમાના ઐતિહાસિક માંદેળા તળાવની માટીનો કળશ મુકાયો
સંતો મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
રાજ્યમાં કોરોનાના ૬૦૦થી વધુ નવા કેસ
૪ દિવસથી મૃત્યુ ૨૦ની નીચે, નવા ૬૨૪ દર્દી સાથે કુલ કેસ ૩૧ હજારને પાર
ડીસાની બજારોમાં દુકાનદારોની દાદાગીરી રસ્તામાં વાહન પાર્ક કરતા લોકોની સમસ્યામાં વધારો
દુકાનદારો દુકાનો પર કઈ પણ સુરક્ષા રાખ્યા વગર ધંધો કરી રહ્યા છે
સરકારે પુલ માટે ગ્રાન્ટ ફાળવી પણ દસ વર્ષ સુધી કામ પૂર્ણ ન થતા પ્રજામાં રોષ
ચોમાસાના આગમનની પણ તૈયારી છે ત્યારે આ પુલ ઝડપી બનીને તૈયાર થાય તો લોકોને પડતી મુશ્કેલી દુર થાય
ધાનેરામાં લાયબ્રેરીની જમીન શ્રીસરકાર કરવા છતાં તંત્રની ઉદાસિનતા
૩૦ દુકાનો ખાલી કરાવી કબ્જો લેવાની નોટીસ પુરી થવાને થયા છ મહિના
બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ
બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ
દિયોદર હાઇવે પર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત ઃ એકનું મોત
ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા સર્જાઈ હતી આ ઘટના
પાલનપુરમાં શિવનગરથી હાઇવેને જોડતા રસ્તાના દબાણો દૂર કરવા માંગ
આ માર્ગને વહેલી તકે નવો બનાવો
સૂર્યને ફરતે બ્રહ્મધનુષ ઃ એક અદ્ભૂત ખગોળીય ઘટના
મેઘ ધનુષ્ય જેવી આ એક ખગોળીય ઘટના છે
ચૂંટણી કાળમાં કોંગ્રેસને ભરખી જતો પક્ષપલટો કોંગ્રેસના પાંચ ધારાસભ્ય કેસર પાણી છંટકાવથી પવિત્ર બન્યા
બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીનો ભાજપમાં સત્તાવાર પ્રવેશ કોંગ્રેસ પાર્ટીની હાલાકીને વધારશે ઃ ભાજપમાં આંતરિક અસંતોષ વધશે
વારંવાર રજૂઆતો છતાં ગુલબાણીનગરના ગંદા પાણીનો નિકાલ કરાતો નથી
ઉકેલની ચીફ ઓફિસરે બાંહેધરી આપવા છતાં કામગીરી શરૂ ના થઇ
કાણોદરની નવજાત બાળકીનો નાજુક સમયમાં ૧૦૮ની મદદથી જીવ બચી ગયો
શ્વાસની અંતિમ ઘડીઓમાં સીપીઆર, બીબીએમ મશીનથી બચાવી લેવાઈ
ડીસામાં બનાસડેરીના ઘીમાં સફેદ શંકાસ્પદ પદાર્થ નીકળ્યો ઃ પરિવારે કાર્યવાહી કરવા કરી માંગ
બનાસડેરીએ ઘીનું સેમ્પલ લઈ લેબ.માં તપાસ કરાવી દૂધનું દૂધ, પાણીનું પાણી કરવું જોઈએ
દુષ્કર્મકાંડ ઈડરમાં લંપટ સાધુઓની છેવટે ધરપકડ
બન્ને વ્યભિચારી મહારાજની ધરપકડ કરવા માટે જૈન સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો
ડીસામાં વધુ એક કોરોના પોઝીટીવ
ડીસામાં વધુ એક કોરોના પોઝીટીવ
ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ શ્રદ્ધાંજલિ સહ નમન કાર્યક્રમ
ભારતીય સેનાના જવાનો સાથે જે બર્બરતાપૂર્ણ વ્યવહાર પ્રસંગે વડાપ્રધાનની ચુપકીદીથી દેશ વ્યથિત ઃ કોંગ્રેસ
કોરોના મહામારીએ વેપારીઓને રઝડાવ્યા લોકડાઉન ઃ સીજી રોડ પરની ૧૦% દુકાનોના શટર ડાઉન
ઓછા ગ્રાહકો આવતા રેવન્યૂ નીચે ગઈ ઃ ભાડું અને અન્ય ખર્ચા નહીં પોસાતા વેપારીઓને દુકાન બંધ કરવાની ફરજ


