બી.કે ન્યૂઝ સ્પેસિયલ

એલ એન્ડ ટી દ્વારા અમીરગઢ તાલુકામાં ખનીજ પરમીટ કરતા વધુ ખોદકામ કરી રોયલટી ચોરીની રજૂઆત

અરજદાર સુમરા સબીરખાન દ્વારા સરકારના સંત્રીથી માંડી મંત્રી સુધી રોયલટી ચોરીની અરજી કરાતા તપાસનો ધમધમાટ શરૂ

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

ડીસામાં અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર જીવલેણ હુમલો

પોલીસ પણ આ બાબતે આજ દિન સુધી આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવવામાં નિષ્ફળ નીવડી છે

Read More

ઢીમા-ભાખરી સિંગલ પટ્ટી રોડ પર અકસ્માતનો ભય

બન્ને સાઈડમાં બાવળોનું કટિંગ કરવાની માંગ ઉઠી

Read More

ધાનેરાના નેનાવા ગામના યુવકે રાજસ્થાનમાં આત્મહત્યા કરી

રાજસ્થાનના હાડેચા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં પડીને આત્મહત્યા કરેલ છે

Read More

વાવ તાલુકામાં પીવાના પાણીના ધાંધિયા

લોકોને પાણી માટે દૂર દૂર જવુ પડે છે

Read More

ગાંધીનગરમાં સેકટર-૨૩ માં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સડેલ અને કચરાવાળા અનાજનું વિતરણ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના ૩.૪૦ કરોડ લોકોને જૂન માસમાં પણ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે

Read More

૩૩૯ લાખના ખર્ચે બસ સ્ટેશનના મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રીના હસ્તે ૪૬ કરોડના ૪ અદ્યતન બસમથકો, બે એસ.ટી. વર્કશોપ, એક કર્મચારી વસાહત અને પાંચ આર.ટી.ઓ. કચેરીના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ

Read More

ડીસાના જેનાલ ગામે શૌચાલય કૌભાંડ સામે આવ્યું

કૌભાંડ મામલે લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીથી લઇ જિલ્લા વિકાસ અધિકારી સુધી અનેક લેખિત ફરિયાદ કરી છે ઃ બીજી તરફ ડીસા તાલુકા વિકાસ અધિકારી આ મામલે કોઇ જ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું

Read More

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગનો સપાટો

શિહોરી પાસેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

Read More

વાવ તાલુકાના ભાચલી ગામે દિકરો બન્યો હેવાન

જનેતાની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર

Read More

લાખણીમાં ચીનનો રાષ્ટ્રધ્વજ સળગાવીને વિરોધ કરાયો

બે મિનીટનું મૌન રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

Read More

કેનાલોમાં પાણી છોડવામાં આવતા જ તંત્રને ઢીમા ચોથાનેસડા ડિસ્ટ્રી. કેનાલનું નવું સાયફન બાંધવાનું યાદ આવ્યું

તો વળી એક માસ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી ચાલુ નહિ થાય ત્યારે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે

Read More

દહેગામ પાસેના રખિયાલ ગામની પ્રકાશ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી કતારો

આ સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટોગ્રાફ વાયરલ થતા શાળા સંચાલકો સફાળા જગ્યા હતા

Read More

રજોસણા ગામે કલર ફેકટરીમાં આગ ઃ લાખોનું નુકસાન

ધુમડાના ગોટેગોટા દેખાતા આજુબાજુના લોકો દોડી આવ્યા

Read More

પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત ઃ બેના મોત

કુશ્કલ પાટીયા નજીક ઇકો ગાડી ડમ્પર પાછળ ઘુસી જતા ઇકો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

Read More

લાખણીમાં ગૌમાતા ઉપર હુમલો કરાતા ચકચાર

રાત્રીના સમયે અજાણ્યા નરાધમોએ ગૌમાતા ઉપર હુમલો કરીને ઇજાઓ પહોંચાડી

Read More

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું ફેસબુક એકાઉન્ટ હેક , હેકરે માંગ્યા પૈસા

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું ફેસબુક એકાઉન્ટ હેક , હેકરે માંગ્યા પૈસા

Read More

ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ

ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ

Read More

બનાસકાંઠામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમા કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ...

બનાસકાંઠામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમા કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ...

Read More

દાંતીવાડા ડેમમાં SDRF દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ યોજી ડેમનું નિરીક્ષણ કરાયું

દાંતીવાડા ડેમમાં SDRF દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ યોજી ડેમનું નિરીક્ષણ કરાયું

Read More