કોરોના ગ્રહણ ઇતિહાસમાં પ્રથમવાર રથ મંદિર પરિસરમાં ફર્યા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-06-24 11:31:16
- Views : 353
- Modified Date : 2020-06-24 11:31:16
અમદાવાદના જમાલપુર આવેલા મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા આ વર્ષે કોરોનાકાળમાં નગરચર્યાએ નથી નીકળી અને મંદિરપરિસરમાં જ રથોને
પરિક્રમા કરાવવામાં આવી હતી. ઇતિહાસમાં ૧૪ દાયકા બાદ પ્રથમ વખત જ ભગવાન જગન્નાથજીનો રથ મંદિરના પ્રાંગણમાં જ ફર્યે છે. આ સમયે દર્શન માટે આતુર ભક્તોએ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય રણછોડ માખણ ચોરના નારા વચ્ચે ત્રણેય રથે
પરિક્રમા પૂર્ણ કરી હતી. જેમા
ં પહેલા ભગવાન જગન્નાથજીનો રથ, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભાઇ બલરામના રથને મંદિર પરિસરમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પૂર્વે મંદિર પરિસરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કોરોના મહામારીનું ગ્રહણ અમદાવાદ ની રથયાત્રા ને પણ નડયું છે. ત્યારે આજે અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીની રથયાત્રા ફકત મંદિરના પરિસરમાં જ ફરી હતી. સવારના વહેલી પરોઢે ૪ વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવારના ૭ કલાકે ભગવાનના રથની આગળ સોનાની સાવરણી દ્વારા માર્ગ સ્વચ્છ કરીને પહિંદવિધિ કરાવી હતી અને ત્યારબાદ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. શણગારેલા
ગજરાજોએ સૌપ્રથમ મંદિર
પટાંગણમાં જ પ્રદક્ષીણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભગવાન જગદિશનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નહીં નિકળી શકે અને વર્ષેથી ચાલી આવતી આ પરંપરામાં ફેરફાર થયો છે. હાઈકોર્ટના ચુકાદાને પગલે આ વર્ષે રથ ફકત મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો છે. અષાઢી બીજીના પર્વ પર કચ્છી લોકોનું નવું વર્ષ હોવાથી તેમને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરૂ છું કે મહામારીના સમયમાં તેઓ લોકોનું રક્ષણ કરી તેમાંથી ઉગારે. અને રાજયના લોકોનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના. સરકારે
હાઈકોર્ટમાં અરજી કરી રથ યાત્રાને શરતી મંજૂરી આપવા અરજી પણ કરી હતી. ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના
પર્વ પર સવારે ચાર કલાકે નીજ મંદિરમાં મંગળા આરતી યોજાઈ હતી. રાયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલબેન
પટેલ પણ મંગળા આરતીમાં
ઉપસ્થિત રહી ભગવાનના આર્શિવાદ મેળવ્યા હતા.
મંદિરનાં મહંત, ટ્રસ્ટી અને રાજયનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ સાથે પહિન્દ વિધિ બાદ દોઢ કલાક જેટલી મંત્રાણા ચાલી હતી. જેમાં મહંત દિલીપદાસજી મહારાજને રથ મંદિરની બહાર લઇ જવા હતા પરંતુ તે શકય ન બન્યું. ત્રણેય રથનું મંદિર
પરિસરમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ૬ વાગ્યાથી ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી નંદિઘોષમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં તેમજ બલભદ્રજી તાલધ્વજમાં બિરાજમાન થયા હતા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાના મુદ્દે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાઈકોર્ટે બે વાગ્યા સુધી ઓનલાઈન સુનાવણી કરી તમામ પક્ષોને સાંભળી અંતે ભકતો અને લોકોના આરોગ્યની ચિંતા વ્યકત કરતા ગુજરાત સરકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યાએ નિકળવા પરનો પ્રતિબંધ યથાવત્ રખાયો હતો.
જ્યારે પુરીના શ્રી જગન્નાથજી મંદિરે અષાઢી બીજના દિવસે દર વર્ષે નીકળતી રથયાત્રા ૪૫૨ વર્ષના ઇતિહાસમાં ૩૨ વખત નથી નીકળી. દર વર્ષની જેમ આ વખતે પણ પુરીમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા કેટલીક શરતો સાથે કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેટલાક પ્રતિબંધ સાથે કોરોના મહામારી વચ્ચે
પરવાનગી આપી હતી.
ડીસામાં પ્રથમવાર રથયાત્રા રદ થતા ભક્તો નિરાશ
અષાઢી બીજ એટ્લે ભગવાન જગન્નાથને નગરચર્યા પર નીકળવાનો દિવસ. સદીયોથી અષાઢી બીજના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ને લીધે જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા મુલતવી રાખવામાં આવી છે. ત્યારે ડીસામાં પણ આ વર્ષે કોવિડ-૧૯ ને રામજી મંદિરથી દર વર્ષે અષાઢી બીજના ધામધૂમથી નીકળતી ભગવાન જગન્નાથની શોભાયાત્રા આ વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી. રામજી મંદિર ખાતે ભગવાનના માત્ર દર્શન કરવા માટે મંદિરને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જેમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને સેનીટાઈજ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરમાં લોકોની ભીડ એકત્રિત ના થાય તે માટે
પોલીસ વિભાગ દ્વારા મંદિરની ૧૦૦ મીટરની ત્રિજયાને સીલ કરી દેવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આભાર - નિહારીકા રવિયા ખડકી દેવામાં આવ્યો હતો. આ અંગે રથયાત્રાના આયોજક મુકેશ
પંડ્યાએ જણાવ્યું હતું કે, ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોના વાયરસને લઈ મોકૂફ રાખવામાં આવતા ભગવાનના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ભકતોમાં નિરાશા જોવા મળી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



