બનાસકાંઠામાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 11:10:15
  • Views : 2117
  • Modified Date : 2020-04-17 11:10:15

બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

કોરોના પોઝિટિવના સંક્રમણમાં આવેલા વધુ બે વ્યક્તિઓ પોઝિટિવ

બનાસકાંઠામાં કોરોના ના કેસ ૮ પર પહોંચ્યા

ગઠામણ ગામ ને સીલ કરી અને આરોગ્ય વિભાગે સર્વેની કાર્યવાહી હાથ ધરી

ગઠામણ ગામના ૮ કિલોમીટરના વિસ્તારને બફર ઝોન માં મૂકવામાં આવ્યો કડકાઇથી અમલ


Download Our B K News Today App



Related News