વેવાઈ અને વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલત મા લાસ જોવા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-09 14:48:04
  • Views : 3343
  • Modified Date : 2020-06-09 14:48:04

સાબરકાંઠા બ્રેકિંગ

- વડાલી તાલુકા ના થેરાસના ગામની ઘટના સામે આવી....

- વેવાઈ અને વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલત મા લાસ જોવા મળતા પંથક મા ચકચાર.....

- વેવાઈ અને વેવાંણ થોડાક દિવસ પહેલા થયા હતા ગુમ....

- સ્થાનિક લોકો ને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી.....લાસ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ વધુ તપાસ હાથ ધરી

Download Our B K News Today App



Related News