નર્મદાના અધિકારીઓની બેદરકારીથી મેંઈન કેનાલ પર પડ્યું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 18:48:18
  • Views : 660
  • Modified Date : 2020-06-08 18:48:18

બનાસકાંઠામાં થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 ફૂટ જેટલું ગાબડું પડયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં નર્મદા ની મુખ્ય કેનાલ થરાદ પાસેથી પસાર થાય છે જેમાં ઢીમા  પાસે આ મુખ્ય કેનાલ માં 3 ફૂટ જેટલું પોલાણ સહિત ગાબડું પડ્યું છે. અગાઉ ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલ માં ગાબડા પડતા હતા પરંતુ આ વખતે મુખ્ય કેનાલ માં ગાબડું પડતા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે અને તે પણ હાલ પાણી બંધ હાલતમાં છે ત્યારે , જો કેનાલ માં પાણી ચાલુ હોત તો કદાચ આ ગાબડા ના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી....

Download Our B K News Today App



Related News