બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 17:41:56
  • Views : 3156
  • Modified Date : 2020-06-28 17:41:56

બનાસકાંઠા.....

બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ 

ડીસા ના રમેશભાઈ શંકરલાલ કંસારા, (બ્રાહ્મણવાસ),વિદ્યાબેન શાંતિલાલ ત્રિવેદી ( સુખદેવનગર )  મનોજ ઉકાજી માળી (માલગઢ) અને જયેશ શાંતિલાલ પાંચા ( ડાયમન્ડ સોસાયટી ) ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

પાલનપુરમાં 3 અને ડીસાના અલગ અલગ વિસ્તારમાં આવ્યા 4 કોરોના પોઝિટિવ દર્દીઓ

જિલ્લામાં કોરોમાં પોઝિટિવ નો આંક 179 થયો


Download Our B K News Today App



Related News