રાજ્યમાં કુલ કેસો ૧,૪૫,૩૬૨ પર પહોચ્યો છે, તેમાં એક્ટિવ કેસ ૧૬,૫૯૭ છે, ૧૬,૫૦૬ દર્દીની હાલત સ્થિર છે. અને ૯૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 12:06:36
  • Views : 318
  • Modified Date : 2020-10-07 12:06:36

   રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનના કુલ કેસ ૧, ૪૫,૩૬૨, અંક પહોચ્યો છે. હવે ૧૭ તારીખથી નવરાત્રિ આપણો ધાર્મિક તહેવાર આવી રહ્યો છે. તો કોરોનના કારણે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈને અનુસાર શરતો સાથે ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે. નવરાત્રીમાં જો કોઈ જગ્યાએ લોકોની ભીડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ધ્યાન રાખવામાં નઈ આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટ કુલ ૪૭,૫૪,૬૫૫ લોકોના કરવામાં આવ્યા છે. જેમાં પોઝિટિવ કેસ કુલ ૧,૪૫,૩૬૨ નોંધાયા છે. જ્યારે કોરોનાથી કુલ ૩,૫૨૨ના મોત થયા છે. તેમજ  કુલ ૧,૨૫,૨૪૩ દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ કુલ ૧૬,૫૯૭ છે. જેમાથી ૧૬,૫૦૬ની હાલત સ્થિર છે અને ૯૧ દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૩,૫૨૨ના મોત થઈ ગયા છે.

રાજ્યમાં ૨૪  કલાકમાં કુલ ૫૧,૮૭૯ ટેસ્ટ કરવામાં અવ્યા છે, જેમાથી પોઝિટિવ રિપોર્ટ કુલ ૧,૩૭૫ આવ્યા છે અને કુલ મોત ૧૦ થયા છે. જ્યારે સાજા દર્દીઓ કુલ ૧,૪૭૩ થઈ જતાં રિકવરી રેટમાં પણ વધીને ૮૬.૧૬ થયો છે.

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

૩૭,૯૯૯

૧,૮૩૧

૩૨,૩૯૪

સુરત

૨૯,૮૬૬

૭૭૮

૨૬,૨૦૦

વડોદરા

૧૨,૪૯૭

૧૯૧

૧૦,૩૨૮

ગાંધીનગર

૩,૮૨૨

૭૯

૩,૧૦૩

ભાવનગર

૪,૩૦૧

૬૪

૩,૭૪૮

બનાસકાંઠા

૨,૧૪૮

૨૪

૨,૦૨૯

આણંદ

૧,૧૩૩

૧૬

૧,૦૬૭

અરવલ્લી

૬૨૦

૨૫

૪૧૧

રાજકોટ

૯,૮૭૨

૧૪૨

૮,૪૧૬

મહેસાણા

૨,૮૯૭

૨૯

૨,૧૦૨

પંચમહાલ

૨,૩૯૪

૧૯

૨,૦૭૨

બોટાદ

૭૪૫

૫

૬૫૦

મહીસાગર

૧,૦૫૯

૪

૪૯૭

પાટણ

૧,૮૬૩

૪૧

૧,૭૨૨

ખેડા

૧,૩૧૪

૧૫

૧,૨૨૩

સાબરકાંઠા

૧,૧૩૭

૧૧

૮૫૪

જામનગર

૬,૩૪૯

૩૪

૫,૯૪૫

ભરૂચ

૨,૩૭૧

૧૫

૨,૦૭૬

કચ્છ

૨,૨૦૧

૩૨

૧,૫૧૫

દાહોદ

૧,૬૭૪

૬

૧,૩૭૫

ગીર-સોમનાથ

૧,૪૪૯

૧૯

૧,૨૮૬

છોટાઉદેપુર

૫૩૧

૨

૪૫૫

વલસાડ

૧,૧૮૬

૯

૧,૧૧૯

નર્મદા

૯૭૦

૧

૮૯૪

દેવભૂમિ દ્વારકા

૫૯૩

૫

૪૬૭

જૂનાગઢ

૨,૯૧૬

૩૩

૨,૫૨૮

નવસારી

૧,૨૦૯

૭

૧,૧૩૫

પોરબંદર

૪૮૩

૪

૪૬૩

સુરેન્દ્રનગર

૧,૮૬૪

૧૧

૧,૪૭૩

મોરબી

૧,૭૩૬

૧૬

૧,૪૮૫

તાપી

૬૬૬

૪

૬૦૦

ડાંગ

૧૦૬

૦

૮૫

અમરેલી

૨,૨૩૨

૨૪

૧,૭૫૨

અન્ય રાજ્ય

૧૬૪

૨

૧૨૭

કુલ

૧,૪૫,૩૬૨

૩,૫૨૨

૧,૨૫,૨૪૩

 

Download Our B K News Today App



Related News