ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસના ઉમેદપુરા ખાતે આવેલ ખેતલા બાપજીના મંદિરે મનુષ્ય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Letest News

ડીસા તાલુકાના આસેડા ગામે 200 વર્ષ જૂના ખોડીયાર માતાના મંદિરનો આજરોજ ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આખું ગામ ભક્તિમય વાતાવરણ માં ગુંજી ઉઠ્યું હતું.

Read More

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે વધુ એકવાર અફીણના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ની અટકાયત કરાઈ છે

ડીસાના દામા ગામ ખાતે આવેલ ટાવર પાસેથી માઇક્રોવેવ એન્ટીનાની ચોરી થઈ હતી જેનો ભેદ આજે ડીસા તાલુકા પોલીસે ઉકેલી 3 આરોપીઓ ઝડપી પાડ્યા હતા

ડીસાના વોર્ડ નંબર 10માં ડેન્ગ્યુના કેસ વધારે હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી

ભીલડી સબ માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાણું :ટેકાના ભાવ કરતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડીસા તાલુકાના થેરવાડા ગામે શ્રી કુળદેવી માતાજી ની અસીમ કૃપાથી શ્રી મહાકાળી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો

બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરથલ ગામમાં આડા સંબંધો મામલે બે પિતરાઇ ભાઇઓના પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું.

ડીસાની મુખ્ય બજારોમાં ફટાકડાની દુકાનોને લાયસન્સ નહી આપવા પાલિકા દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાશે

ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોર્મસ કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉધોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ડીસા ખાતે આવેલ બી.આર.સી ભવનમાં Gcert અને ડાયટ પ્રેરિત તાલુકા લેવલની કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનના બાડમેર પાસે ડીસાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારને નડ્યો અકસ્માત : એકજ પરિવારના ચાર લોકોના મોત થતાં ગામમાં શોકનો માહોલ

થરાદ નગરમા માં મોગલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોગલ છોરુઓ દ્વારા માતાજીની વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ

થરાદ તાલુકાના મોટીપાવડ ગામે ગૌચર જમીનમા પડેલ દાડમના વેસ્ટ કટિંગમા આગ લાગી હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એલ.સી.બી દ્વારા એક જ દિવસ મા બે અલગ અલગ જગ્યા એથી દારૂ પકડવામાં આવ્યો

રાષ્ટ્રના નિર્માણ માટે હંમેશા કાર્યરત એવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયા દશમી પ્રસંગે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું

નવી ભીલડી ગામે કોમ્યુનિટી કોરનો આજે પદગ્રહણ સમારંભ યોજાયો હતો.

ડીસાના થેરવાડા ગામના ચરામાંથી એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડયો.

ડીસા તાલુકા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપ્યા બાદ પુછપરછ દરમિયાન મુંબઈના યુવકની સંડોવણી જણાતા પોલીસે યુવકને ડીસા લાવી પુછપરછ હાથ ધરી છે.

બદલાતા વાતાવરણ વચ્ચે ડીસામાં વધુ એક શંકાસ્પદ ડેન્ગ્યુનો કેશ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું