Letest News
બનાસકાંઠામાંથી નીકળતી HPCL ની પાઈપલાઈનના કારણે રવિપાકને નુકશાન : ખેડૂતો કરી રહ્યા છે વળતરની માંગ

પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી

લોકોના સરકારી કામકાજ સરળતાથી થઈ શકે તે માટે ડીસાના સદરપુર ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લા ભાજપના નૂતનવર્ષના સ્નેહમિલનમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો : વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્યની હોકી સ્પર્ધા યોજાઇ : ગુજરાતમાંથી 20 ટીમોએ ભાગ લીધો

સૌથી મોટી સહકારી બેંક બનાસબેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ : 19માંથી 10 બેઠક બિનહરીફ થતાં 9 બેઠકો માટે મતદાન યોજાયુ

આજરોજ બાદરપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં રવિ સિઝનના વાવેતર સમયેજ રાસાયણિક ખાતરની અછત વર્તાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

બનાસકાંઠા જિલ્લા ના ડિસા તાલુકા ના બે શિક્ષકો નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માનિત.

કાંકરેજ તાલુકાના રૂની ગામે શ્રીમદ્દ ભાગવદ્દ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું .

થરા ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી.

ચાણસ્મા તાલુકાનાં ગંગેટ મુકામે યોજાયેલ ત્રિદિવસીય ફોટો પણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું

ડીસા તાલુકાના થેરવાડા,તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન

નવા વર્ષની લાભ પાંચમના શુભ દિવસે પાલનપુરમાં દેવીપૂજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થતા એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પર હથિયાર વડે હુમલો કરતા બીજી વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ડીસાના તેરમીનાળા વિસ્તારમાં પસાર થતા નાળામાં ઇકો ગાડી પડી જતા લોકોમાં દોડધામ મચી

ડીસા બનાસનદી પુલ પર એસ.ટી બસની ટકકરે ટ્રેક્ટરમાં સવાર 2 ખેડૂતોના મોત

બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચૂકી છે. ટેકાના ભાવે ખરીદી નો આજે બીજો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂત મગફળી કેન્દ્ર પર પોતાની મગફળી વેચવા માટે આવ્યો નથી

આજરોજ ડીસાના મામલતદાર સામે આવેલ મણીબા ગ્રંથાલય ખાતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું