થરાદ તાલુકાના મોટીપાવડ ગામે ગૌચર જમીનમા પડેલ દાડમના વેસ્ટ કટિંગમા આગ લાગી હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 11:55:12
  • Views : 228
  • Modified Date : 2021-10-20 11:55:12

મોટિપાવડ ખાતે આવેલ પ્લોટ વિસ્તાર મા શાંતિભાઈ જામાભાઇ ના ઘર પાસે આવેલ ગૌચર જમીન મા દાડમ નો વેસ્ટ કટિંગ પડ્યો હતો જેમાં કોઈ કારણો સર આગ લાગી હતી આગ લાગ્યા પડેલો દાડમ નો વેસ્ટ કટિંગ બળીને ખાખ થય ગયો હતો આગ લાગતા  લોકો ના ટોળા ભેગા થયા હતા  તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયર વિભાગ ના અધિકારી પાયલોટ લાખાજી રાજપુત અને ફાયરમેન ઘનજી ભાઇ પ્રજાપતિ ઘટના સ્થળે આવી પાણી નો મારો ચલાવી ભારી જહેમત બાદ આગ પર કાબૂ મેળવયો હતો સદ નસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી

Download Our B K News Today App



Related News