ડીસાના થેરવાડા ગામના ચરામાંથી એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:34:32
  • Views : 1904
  • Modified Date : 2021-10-19 12:34:32

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અનેક લોકો દ્વારા ગુજરાતમાં દારૂ પૂછવામાં આવે છે તો બીજી તરફ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા શખ્સો ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરતા હોય છે ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસ ડીસા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી કે ઝેરડા ખાતે રહેતા જવાનસિંહ ઉર્ફે જહુભા કાનસિંહ વાઘેલા નાનો પોતાની સ્કોર્પિયો ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં  થેરવાડા ગામના ચરામાં વિદેશી દારૂ સગેવગે કરી રહેલ છે જે બાદ એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યા થેરવાડા ગામ ના ચરા પાસે જતા એક સ્કોર્પિયો ગાડી ચાલુ હાલતમાં ઉપર હોય અને તેની પાસે મીઠાના બોક્સ પડેલ હોય અને ગાડી પાસે ઉભેલી તમને ને જોતા તે ઇસમ જવાનસિંહ ઉર્ફે જહુભા કાનસિંહ વાઘેલા રહે.ઝેરડા વાળો હોવાનું જણવા મળેલ જે બાદ એલ સી બી પોલીસ ની ગાડી ની લાઈટનું અજવાળું જોઈ જતા તેની સ્કોર્પિયો ગાડી લઈ ભાગેલ જેનો પીછો કરતા તે તેની સ્કોર્પિયો લઈ નાશી છુટેલ.જે બાદ ભાભી ની જગ્યા પર જોતા હાથી ચલણના બોક્સ મળી આવેલ છે જે બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયર નંગ 409 કિંમત રૂપિયા 69,555 ના મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે લઇ ભાગી જનાર જવાનસિંહ ઉર્ફે જહુભા કાનસિંહ વાઘેલા વિરુદ્ધ  ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News