Letest News
અમીરગઢ પાસે આવેલ રાજેસ્થાન માવલ ચેકપોસ્ટ પર 39 ગૌવંશ ભરેલું કન્ટેનર ઝડપી પાડી ચાર ઇસમોની અટકાયત કરી હતી

ડીસાના સંતોષી માતાના મંદિર પાછળ આવેલ નંદઘર ખાતે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો : વિનામૂલ્યે મહિલાઓનું આરોગ્ય ચેકઅપ કરાયું

ચોરી અને લૂંટફાટ કરતી ડફેર ગેંગના પાંચ માણસો ઝડપાયા : થરાદ પોલીસે પ્રાણઘાતક હથિયારો અને ટ્રક સહિત કુલ 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પોતાના માદરે વતન બનાસકાંઠા ના થરાદ ખાતે પહોંચ્યા હતા

ડીસામાં ઘર વિહોણા પરિવારોને આશ્રય આપી રહ્યું છે રેન બસેરા : જુઓ બીકેન્યૂઝ ટુડેનો વિશેષ અહેવાલ

બનાસકાંઠા ભારત-પાક નડાબેટ બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નકલી કાર્ડ સાથે બે યુવકો ઝડપાયા : સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ શરદી અને ખાંસી સહિત તાવની બીમારીએ માથું ઊંચક્યું છે. અને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓથી દવાખાના ઉભરાઇ રહ્યા છે.

પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને લઈ એમ્બુલન્સ ફસાવા ના કારણે એક બાળકનું મૃત્યુ થયેલું ડીલેવરી ના સમયે,અનેકવાર એમ્બુલન્સ ફસાઈ જાય છે ટ્રાફિક જામ છે ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલ પાલનપુર ગાંધી ચિંધ્યા માર્ગે ધારણાની ચીમકી ઉચ્ચારી

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી ધોરણ 1 થી 5ની શાળાઓ બંધ હતી. પરંતુ હવે સરકારે 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતાં આજે નાના બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરીથી ગુંજી ઊઠી હતી.

અમીરગઢ પોલીસે દારૂ ભરેલ એકટીવા ઝડપી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ નવિન ઓવરબ્રિજ ઉપર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવા તેમજ ઓવરબ્રિજ નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપ્યું હતું.

ડીસા તાલુકા સાવિયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા તપાસ કેમ્પ” યોજાયો

કેન્દ્ર સરકારે આજે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે

ડીસા તાલુકાના વિઠોદર ગામે દેવ દિવાળીના પાવન દિવસે આગ માતાના મંદિરે લોક મેળો યોજાયો

ડીસાના દિપક હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી હતી

સતત બે દવાસથી પડી રહેલ વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર તેમજ ડીસા તાલુકાના ગામડાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વારા ગામની સીમમાં બેવટા ગામ તરફ જતા રોડ ઉપર શોર્ટ જીપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો

બનાસકાંઠા જીલ્લામાં કોરોના અને ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનીયાનો આતંક : આરોગ્યવિભાગ આવ્યું હરકતમાં

જુનાડીસા પાસે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં વાહનચાલકો પરેશાન ડમ્પિંગ સાઈડ યોગ્ય જગ્યાએ લઈ જવાની વાહનચાલકોની માંગ