Letest News
ડીસામાં હોમગાર્ડઝ જવાનો દ્વારા મહાનુભાવો ની પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરાઈ

ડીસાની દિપક હોટલ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ વિસ્તારમાં 4 દિવસથી ઇજાગ્રસ્ત ગાયને પાંજરાપોળમાં સારવાર અપાઈ

ડીસા તાલુકાના બોડાલ ગામે બિનહરિફ મહિલા સરપંચની વરણી થતા ગ્રામજનો તથા રાજ્યસભાના સાંસદ દ્વારા સ્વાગત કરાયું

ડીસાના કુચાવાડા નજીક રિક્ષા અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત : 2 યુવકોના સારવાર દરમિયાન મોત

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે શ્રી સધી જહુ માતાજીના ધામે ચાણસ્માના માઈભક્ત દ્વારા બાવન ગજની ધજા અર્પણ કરવામાં આવી હતી.

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સાથે આરોપીને થરાદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો

થરાદ માર્કેટયાર્ડ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા કારોબારી બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ઉપર જથ્થો પુરતો હોવા છતાં પણ દુકાનદારો ગ્રાહકોને અનાજ ન આપી શકતા સર્જાઈ સમસ્યા

ડીસા તાલુકાના જુના ડીસા ગામે દારૂડિયાની રંજાડથી પીએચસી સેન્ટરનો સ્ટાફ પરેશાન થયી રહ્યો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં તેવી જુનાડીસા પીએચસી સેન્ટર ના મેડિકલ સ્ટાફ માંગ છે

પાલનપુરના પટોસણ ગામે જમીન પચાવી પાડનાર ઝડપાયો : ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો

ડીસાની tcd ગ્રાઉન્ડ ખાતે આજે સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ડીસાની અલગ-અલગ ટીમોએ ભાગ લે સારું પ્રદર્શન કર્યું હતું.

ડાવસ ગામમાં સહયોગ સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ભરતીયોના અનુસંધાને ભાઈઓ તથા બહેનોમાં ઉત્સાહ વધે તે હેતુથી લાંબી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

થરાદ તાલુકાની 62 ગ્રામ પંચાયત માટે કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 395 ઉમેદવારીપત્રો સરપંચપદ માટે અને 793 સદસ્યોનાં મળીને કુલ 1188 ફોર્મ ભરાયાં હતાં.

ડીસાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પાલનપુરમાં મહિલાને અડફેટ લીધા બાદ મોત નિપજાવી ભાગી જનાર કારચાલકને આકેડી ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો

બનાસકાંઠાની સૌથી મોટી ગ્રામપંચાયતમાં રાજવી પરિવાર સામે રાવણા-રાજપૂત સમાજની મહિલાએ ઉમેદવારી નોંધાવતા ખરાખરીનો જંગ જામશે

આજરોજ ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટે તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠામાં જુના ડીસાની પ્રાથમિક શાળા નં4ના કમ્પાઉન્ડમાં કાટમાળના ઢગલા : નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા