અમીરગઢ પાસે આવેલ રાજેસ્થાન માવલ ચેકપોસ્ટ પર 39 ગૌવંશ ભરેલું કન્ટેનર ઝડપી પાડી ચાર ઇસમોની અટકાયત કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 11:54:50
  • Views : 225
  • Modified Date : 2021-11-24 11:54:50

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતા 39 ગૌવંશ અને કન્ટેનર સાથે ચાર ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે

ગુજરાતના અમીરગઢ અને રાજસ્થાનના માવલ માં આવેલ પોલીસ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે રાજસ્થાનના ચૂરું થી અમદાવાદ જતા કન્ટેનરમાં ગૌવંશ હોવાની બાતમીના આધારે માવલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ દ્વારા કન્ટેનરને રોકાવતા તેમાં નાના મોટા 39 ગૌવંશ ભરેલ હતા  જેનું પાસ પરમીટ ચાલક પાસે હોવાથી રાજસ્થાન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા કન્ટેનરમાં ગૌવંશ લઈ જતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં પોલીસે  મદનલાલ બગરિયા રહે હરનોદા તા માલપુર જિલ્લો ટોક, રાજ સિંહ રાજપૂત રહે જોહરીનગર ભાદુગઢ જિલ્લા જંજર હરિયાણા , આશિક રસિફ બંઝરા મુસલમાન રહે દિગ્ગી જિલ્લા ટોક અને કાળું ખાજુ બાંઝરા મુસલમાન રહે ઇસ્લંપુરાની અટકાયત કરી પશુઆધીનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News