થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વારા ગામની સીમમાં બેવટા ગામ તરફ જતા રોડ ઉપર શોર્ટ જીપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 11:53:31
  • Views : 2049
  • Modified Date : 2021-11-20 11:53:31

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોર્ટ જીપ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઈસમને  થરાદ પોલીશ દ્વારા પકડવામાં આવ્યો હતો.. થરાદ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વારા ગામની સીમમાં બેવટા ગામ તરફ જતા રોડ ઉપર શોર્ટ જીપ ગાડી નં. GJ-02-BP-8153 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ અને ટીન નંગ-૩૯૬ કિ.રૂા.૩૭,૧૫૨/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ અમરસિંહ ભીખજી વાઘેલાને પકડી પાડી ગાડી સહિત કુલ કિ.રૂ.,૪૨,૧૫૨/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News