તહેવારોની સિઝન પહેલા આ સ્ટોક્સમાં કરો રોકાણ

  • Published By :
  • Published Date : 2022-09-07 17:00:59
  • Views : 238
  • Modified Date : 2022-09-07 17:02:24

હવે પછીના છ મહિનામાં મારુતિ જોરદાર ગ્રોથ કરી શકે છે.ટ્રેન્ટના શેરને પણ તહેવારોની સિઝનમાં ખરીદવાની ભલામણ છે.તહેવારોમાં બજાજ ફાઈનાન્સનો શેર રૂ. 8250 સુધી જઈ શકે છે. ભારતમાં તહેવારોનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કારણ કે તે આપણને માનસિક રીતે ફ્રેશ કરે છે અને સાથે સાથે તહેવારોની સાથે એક અર્થતંત્ર પણ જોડાયેલું હોય છે. આગામી તહેવારોની સિઝનમાં પણ તમે સ્ટોક્સમાં રોકાણ કરીને ભારે કમાણી કરી શકો છો. કોવિડના કારણે આપણે તહેવારો માણી શક્યા નથી જેના કારણે બજારને અસર થઈ હતી. પરંતુ હવે લોકોમાં ફરીથી તહેવારોના કારણે ઉમંગ છે. આ લિસ્ટમાં મારુતિ સુઝુકી નો શેર સૌથી ઉપર છે અને તેને રૂ. 9801નો ટાર્ગેટ ભાવ આપવામાં આવે છે. એક્સિસ સિક્યોરિટીઝ આ શેર માટે પોઝિટિવ છે કારણ કે હવે પછીના છ થી 8  મહિનામાં મારુતિ જોરદાર ગ્રોથ કરી શકે છે. કંપની નવા મોડેલ લોન્ચ કરી રહી છે અને હાલના મોડેલને અપગ્રેડ કરી રહી છે. આ ઉપરાંત બીજો ખરીદવા જેવો શેર બજાજ ફાઈનાન્સ છે. 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 198

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239