ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત

  • Published By :
  • Published Date : 2022-09-10 15:14:58
  • Views : 466
  • Modified Date : 2022-09-10 15:15:55

   ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 3 મહિલા સહિત ટોટલ 4ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. રાજસ્થાનના ગુડા મલાણી પાસે બની અકસ્માતની ઘટના. ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 3 મહિલા સહિત ટોટલ 4ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. રાજસ્થાનના ગુડા મલાણી પાસે બની અકસ્માતની ઘટના. જશોલથી દર્શન કરી પરત આવતી વખતે મહેશ્વરી પરિવારને નડ્યો અકસ્માત. ટ્રકે ગાડી વચ્ચે અકસ્માત થતા મોતની કરુણ ઘટના આવી સામે. 4 મોતના સમાચાર મળતા મહેશ્વરી પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

 

Download Our B K News Today App



Related News