છેલ્લી મેચમાં હાર્યા પછી લેજેન્ડરી ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કોર્ટ પર રડતાં-રડતાં કહ્યું- હું દુ:ખી નહિ

  • Published By :
  • Published Date : 2022-09-24 15:16:31
  • Views : 250
  • Modified Date : 2022-09-24 15:16:31

છેલ્લી મેચમાં હાર્યા પછી ફેડરર કોર્ટ ઉપર ભાવુક થઈ ગયો હતો અને કહ્યું હતું કે 'હું દુ:ખી નહિ, પરંતુ ખુશ થયો છું.' તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. આ પછી ફેડરરે ટેનિસ કોર્ટની વચ્ચે ઉભા રહીને પોતાના બન્ને હાથ ઉંચા કરીને ચાહકોનો આભાર માન્યો હતો. આ પછી તેઓ સર્બિયન સ્ટાર નોવાક યોકોવિચને મળ્યા હતા. આ દરમિયાન તેમના જોડીદાર રફેલ નડાલ પણ ભાવુક થયા હતા.

Download Our B K News Today App



Related News