નેપાળમાં રમાયેલ ઓલ ઈન્ટરનેશનલ સિલ્વર મેડલ મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 14:19:51
  • Views : 312
  • Modified Date : 2022-09-24 14:21:24

 

નાનકડા ગામનો યુવાને સિલ્વર મેડલ મેળવતા ગામમાં ખુશીનો માહોલ રબારી સમાજનું ગૌરવ

નેપાળમાં રમાયેલ ઓલ ઇન્ટરનેશનલ વોલીબોલ ટીમો રમાણી હતી તેમાં ભાગ લેવા માટે બનાસ કાઠા ના યુવાનો પણ જોડાયા હતા ત્યારે લાખણી તાલુકાના સેકરા ગામના યુવાન રબારી આદેશ ભાઈ ભુરાભાઈએ સિલ્વર મેડલ મેળવી ગામનું નામ રોષન કર્યું હતું ત્યારે રબારી સમાજના યુવાને સિલ્વર મેડલ મેળવતા રબારી સમાજનું ગૌરવ વધાર્યું હતું  ત્યારે સિલ્વર મેડલ મેળવતા તેમના પરિવારમાં ખુશી નો માહોલ છવાયો હતો

Download Our B K News Today App



Related News