પાણીની અછતમાં વેલ્લોરથી પાણી ભરેલી ટ્રેન ચેન્નાઇ મોકલાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 13:34:44
  • Views : 569
  • Modified Date : 2019-07-12 13:34:44

છેલ્લા થોડાં સપ્તાહથી પીવાના પાણીની સતત ખેંચ અનુભવતા ચેન્નાઇને મદદ કરવા વેલ્લોરથી પાણી ભરેલી એક આખી ટ્રેન ચેન્નાઇ પહોંચી રહી હોવાની જાણકારી મળી હતી. આજે સવારે જોલારપેટ્ટઇ સ્ટેશને આ ટ્રેનને હરી ઝંડી અપાઇ હતી. તામિલનાડુ રાજ્ય સરકારે પાણીથી ભરેલાં પચાસ વેગન ધરાવતી પાણી ટ્રેન મોકલીને ચેન્નાઇની પાણી ખેંચ દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

તામિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ મિડિયા સાથે વાત કરતાં આ માહિતી આપી હતી.

Download Our B K News Today App



Related News