આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 15:26:13
  • Views : 944
  • Modified Date : 2019-07-12 15:26:13

ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સારો પડ્યો છે પણ હજુ ઘણાં વિસ્તારો છે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને કોઈ જ સંભાવના જોવા મળી રહી નથી. દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે તો આગામી પાંચ દિવસ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ વિનાના જ રહેશે.

Download Our B K News Today App



Related News