પાલનપુરની પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:59:25
  • Views : 983
  • Modified Date : 2020-07-01 11:59:25

વડગામના ભરોડા ગામની યુવતીના લગ્ન વડગામના મગરવાડા ગામે રહેતા મહેશભાઇ ચેહરાભાઇ સોલંકી સાથે થયા હતા.5 જુલાઈ 2019એ પરિણીતાને તેના સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી ધાક ધમકીઓ આપતાં પરિણીતાએ તેના પતિ મહેશભાઇ, સસરા ચહેરા ભાઇ ખાનાભાઇ ,સાસુ મંજુબેન ,જેઠ પ્રવિણભાઇ, જેઠાણી રમીલાબેન, દિયર જીજ્ઞેશભાઇ અને દેરાણી પાયલબેન સામે ફરિયાદ નોંધાવી હતી. 

Download Our B K News Today App



Related News